Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, એશિયામાં 2% સુધીનો ઘટાડો, GIFT NIFTY મામુલી નરમાશ | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, એશિયામાં 2% સુધીનો ઘટાડો, GIFT NIFTY મામુલી નરમાશ

આજે એશિયાઈ બજારમાં મિશ્ર સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 5.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.97 ટકાના ઘટાડાની સાથે 32,394.86 ની આસપાસ દેખાય રહ્યા છે.

અપડેટેડ 08:40:08 AM Nov 07, 2023 પર
Story continues below Advertisement
આજે એશિયાઈ બજારમાં મજબૂતી સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 182 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે.

ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયામાં 2% સુધીનો ઘટાડો દેખાય રહ્યો છે. GIFT NIFTY અને ડાઓ ફ્યૂચર્સમાં પણ મામુલી નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે પણ અમેરિકી બજારમાં ગઈકાલે સતત સાતમાં દિવસે જોવા મળ્યું તેજી સાથેનું ક્લોઝિંગ.

ગઈકાલે સતત સાતમાં દિવસે અમેરિકી બજારમાં તેજી જોવા મળી, જ્યાં ડાઓમાં 30 પોઇન્ટ્સની મજબૂતી રહી, તો નાસ્ડેક અને S&P 500માં પણ ફ્લેટ ટૂ પોઝિટીવ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. જોકે હાલ US ફ્યૂચર્સમાં મામુલી નરમાશ દેખાઈ રહી છે. પણ તેનું કારણ US બોન્ડ યીલ્ડમાં જે નીચલા સ્તરેથી ઉછાળો આવ્યો છે, તે હોય શકે, તેમ છતા ઓવર ઓલ US માર્કેટના સેન્ટિમેન્ટ સારા રહ્યા હતા.

આજે એશિયાઈ બજારમાં મિશ્ર સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 5.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.97 ટકાના ઘટાડાની સાથે 32,394.86 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.31 ટકાનો ઘટાડો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.07 ટકા વધીને 16,660.29 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.30 ટકાની નબળાઈની સાથે 17,732.24 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 3.17 ટકાની તૂટીને 2,423.00 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 9.98 અંક એટલે કે 0.33 ટકા લપસીને 3,048.43 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Nov 07, 2023 8:32 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.