નિફ્ટીમાં 20,000ના લેવલની શક્યતા, બેન્ક નિફ્ટીમાં આગળ 45,000 સુધીના લેવલની શક્યતા: તેજસ શાહ | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 20,000ના લેવલની શક્યતા, બેન્ક નિફ્ટીમાં આગળ 45,000 સુધીના લેવલની શક્યતા: તેજસ શાહ

આનારા દિવસોમાં નિફ્ટી ઉપરમાં 19,800-20,000 રૂપિયા આવી શકે છે. નીચેમાં પણ 19450-19500ના લેવલ તૂટશે નહીં ત્યા સુધી માર્કેટમાં મજબૂતી જોવા મળી શકે છે. એક થી બે સપ્તાહના ટાઈમ હોરાઈઝનમાં જોઈએ તો 20,000 સુધીના લેવલ આવી શકે છે.

અપડેટેડ 12:16:28 PM Jul 17, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    જેએમ ફાઈનાન્શિયલ સર્વિસના તેજસ શાહનું કહેવું છે કે નિફ્ટીમાં હજી પણ હાયર બોટમનું સ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. આજે પણ ઑલ ટાઈમ હાય બનાવ્યો છે. અમને લાગે છે કે 19600નો જે આજના સેશનમાં પાર કર્યું છે. આનારા દિવસોમાં નિફ્ટી ઉપરમાં 19,800-20,000 રૂપિયા આવી શકે છે.

    તેજસ શાહના મતે નીચેમાં પણ 19450-19500ના લેવલ તૂટશે નહીં ત્યા સુધી માર્કેટમાં મજબૂતી જોવા મળી શકે છે. એક થી બે સપ્તાહના ટાઈમ હોરાઈઝનમાં જોઈએ તો 20,000 સુધીના લેવલ આવી શકે છે. તે પણ સેક્ટર સપોર્ટ કરે છે તે છે મેટલ અને આઈટી સેક્ટર આ બન્નને મજબૂત છે.

    તેજસ શાહે આગળ કહ્યું છે કે બેન્કિંગ સેક્ટરમાં 45,000-45,200ની આસપાસ ખૂબ મજબૂત લાગી રહ્યા છે. જ્યારે સુધી આ રેન્જ ઉપર નહીં જશે ત્યારે સુધ રેન્જ બાઉન્ડ રહેશે. બેન્કિ નિફ્ટીમાં નીચેમાં 44,000નો સારો સપોર્ટ લાગી રહ્યો છે.


    જેએમ ફાઈનાન્શિયલના તેજસ શાહની પસંદગીના 3 Buy કૉલ

    Sail: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹98-103, સ્ટૉપલોસ- ₹87

    Tata Steel: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹125-130, સ્ટૉપલોસ- ₹111

    Sun TV: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹530-555, સ્ટૉપલોસ- ₹475

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jul 17, 2023 12:16 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.