અમેરિકન શેર બજારમાં જોવા મળી મોટી તેજી, ટ્રેઝરી યીલ્ડ શાંત થવાથી ટેક્નોલૉજી શેરોએ બજારને આપ્યું બૂસ્ટ | Moneycontrol Gujarati
Get App

અમેરિકન શેર બજારમાં જોવા મળી મોટી તેજી, ટ્રેઝરી યીલ્ડ શાંત થવાથી ટેક્નોલૉજી શેરોએ બજારને આપ્યું બૂસ્ટ

શુક્રવારે વૉલ સ્ટ્રીટના મુખ્ય ઈન્ડેક્સ મોટા ફાયદા સાથે સમાપ્ત થયા છે. ટ્રેઝરી યીલ્ડ શાંત થવાને કારણે હેવીવેટ ટેકનિકલ અને ગ્રોથ શેરોથી બજાર બૂસ્ટ મળી છે. ટેક-હેવી નાસ્ડેક કમ્પોઝિટે 26 મે પછીનો તેની સૌથી મોટો સિંગલ-ડે ટકાવારી વધારો કર્યો છે. છેલ્લા સત્રમાં ઘટાડા પછી ઇક્વિટીમાં બાઉન્સબેક જોવા મળ્યો છે.

અપડેટેડ 12:50:22 PM Nov 11, 2023 પર
Story continues below Advertisement

વૉલ સ્ટ્રીટના મુખ્ય ઈન્ડેક્સ 10 નવેમ્બરને મોટા ફાયદા સાથે સમાપ્ત થયા છે. ટ્રેઝરી યીલ્ડ શાંત થવાને કારણે હેવીવેટ ટેકનિકલ અને ગ્રોથ શેરોથી બજાર બૂસ્ટ મળી છે. જ્યારે રોકાણકાર મોંઘવારી અને અન્ય આર્થિક આંકડા પર આવકા સપ્તાહની રિપોર્ટની રાહ કરજા જોવા મળ્યા છે. ટેક-હેવી નાસ્ડેક કમ્પોઝિટે 26 મે પછીનો તેની સૌથી મોટો સિંગલ-ડે ટકાવારી વધારો કર્યો છે. વ્યાજ દરના વિશેમાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પૉવેલની તીખી ટિપ્પણીયો બાદ સત્રમાં ઘટાડા બાદ ઇક્વિટીમાં બાઉન્સબેક જોવા મળ્યો છે. 9 નવેમ્બરે એસએન્ડપી 500 અને નેસ્ડેકમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

રોકાણકારનું ધ્યાન બેન્ચમાર્ક ટ્રેઝરી યીલ્ડ પર છે, જો 16 વર્ષના ઉચ્ચતમ સ્તરથી અમુક હદ સુધી ઓછી થઈ શકે છે. મૉનેટરી પોલિસી પર પણ તેની નજર કારણ કે આકલન કરી રહ્યા છે કે શું ફેડ મોંઘવારીનો નિયંત્રિત કરવા માટે દર વધી શકે છે અને કેન્દ્રીય બેન્ક ક્યારે દરોમાં કાપ શરૂ કરી શકે છે.

Hammond, Indianમાં Horizon Investment Servicesના મુખ્ય કાર્યકારી અધિકારી Chuck Carlsonએ કહ્યું છે કે, "અમારી અહીં આ દરો છોડા વધ્યા છે. મારા મતે આ એક કારણે છે કે અમે છેલ્લા અમુક સપ્તાહમાં આ તેજી જોવા મળી છે." જો તમને લાગે છે કે આ તેજીમાં દમ છે, તો તેને અમુક સ્ટૉક ખરીદવાનું સમય આપ્યો છે."


આવતા સપ્તાહ પ્રોડ્યૂસર્સ અને રિટેલ સેલ્સના આંકડાની સાથે કંઝ્યૂમર પ્રાઈઝ ઈન્ડેક્સ રિપોર્ટ પર બારીકીથી નજર રાખવામાં આવશે. આ રિપોર્ટ વ્યાજ દર અનુમાનોને વધું આકાર આપશે.

New Vernon, New Jerseyમાં ચેરી લેન ઇન્વેસ્ટમેન્ટના પાર્ટનર Rick Mecklerએ કહ્યું, "સામાન્ય રીતે, રોકાણકારને આશા છે કે આગામી મોંઘવારી ડેટા બજાર માટે પૉઝિટીવ રહેશે. મારા મતે તે તાની થોડું વધું વધારવા માંગે છે.

ટેક્નોલૉજી સેક્ટરમાં 2.6 ટકાના વધારાનું કારણ તમામ 11 એસએન્પી 500 સેક્ટર પૉઝિટિવ ઝોનમાં બંધ થશે. આ વર્ષ બજારને ઉપર લે જવા વાળી મેગાકેપ શેરોમાં શુક્રવારે જોરદાર તેજી આવી છે. Nvidia લગભગ 3 ટકા વધી છે. મેટા પ્લેટફૉર્મ 2.6 ટકા વધ્યો અને માઈક્રોસૉફ્ટ 2.5 ટકા વધ્યો છે.

કંપની સમાચારમાં Illuminaના શેરોમાં 8 ટકાનો ઘટાડો આવ્યો છે. જેનેટિક ટેસ્ટિંગ કંપનીએ સતત બીજા ક્વાર્ટર માટે તેના સંપૂર્ણ રીતે વર્ષના નફાના પૂર્વાનુમાનને ઓછી કરી છે.

ગયા સપ્તાહ દરમિયાન, ડાઓ લગભગ 0.7 ટકા વધ્યો છે. એસએન્ડપી 500 1.3 ટકા વધ્યો છે. નેસ્ડેક 2.4 ટકા વધ્યો છે. નેસ્ડેકમાં 61 નવી હાઈ બને અને 353 નવા લો હિટ થયા છે. જ્યારે NYSE પર 70 નવા હાઈ બન્યા અને 152 નવા લો બન્યા છે.

ગયા 20 સત્રોમાં લગભગ 11 અરબ ડેલી એવરેજની સરખામણીમાં, અમેરિકી એક્સચેન્જમાં લગભગ 10.2 અરબ શેરોમાં ખરીદી-વેચાણ જોવા મળ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 11, 2023 12:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.