ક્રૂડનો ભાવમાં મોટો વધારે આવે તો ભારત પર અસર પડે: દેવાંગ મહેતા | Moneycontrol Gujarati
Get App

ક્રૂડનો ભાવમાં મોટો વધારે આવે તો ભારત પર અસર પડે: દેવાંગ મહેતા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું સ્પાર્ક પ્રાઈવેટ વેલ્થ મેનેજમેન્ટના ડાઈરેક્ટર અને ઈક્વિટી એડવાઈઝર દેવાંગ મહેતા પાસેથી.

અપડેટેડ 03:00:29 PM Oct 12, 2023 પર
Story continues below Advertisement
દેવાંગ મહેતાના મતે ભારતીય બજાર રોકાણ માટેનું ડેસ્ટિનેશન બન્યું છે. યુદ્ધની સ્થિતિ અંગેની સૌથી વધુ અનિશ્ચિતતા હોય છે.

દેવાંગ મહેતાનું કહેવુ છે કે આપણું માર્કેટ મજબૂતીમાં છે. ઈઝરાયેલ યુદ્ધની મોટી અસર જોવા મળી નથી. બજાર કોન્સોલિડેશનના મૂડમાં છે. ભારતમાં SIPનો ફ્લો હવે 16000 રૂપિયા કરોડ પર પહોંચ્યો. ભારતીય બજારમાં હવે લિક્વિડિટી ઘણી વધારે આવી છે.

TCS ના પરિણામ મિશ્ર રહ્યા, બ્રોકરેજ ફર્મોથી જાણો સ્ટૉક પર શું છે રોકાણની રણનીતિ

દેવાંગ મહેતાના મતે ભારતીય બજાર રોકાણ માટેનું ડેસ્ટિનેશન બન્યું છે. યુદ્ધની સ્થિતિ અંગેની સૌથી વધુ અનિશ્ચિતતા હોય છે. ક્રૂડનો ભાવમાં મોટો વધારે આવે તો ભારત પર અસર પડે. ક્રૂડના ભાવની ઘણી અસર આવી શકે છે. ડિસેમ્બરમાં 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ પર પણ બજારની નજર રહેશે.


Go First insolvency: હવે નવા માલિક સાથે ઉડાન ભરશે ‘Go First’, દેવામાં ડુબેલી વધુ એક એરલાઇન વેચાવાની તૈયારીમાં

દેવાંગ મહેતાના મુજબ જે કંપીનના ફંડામેન્ટલ નબળા હોય તેને વેચવાનો સારો સમય છે. બેન્કોના વેલ્યુએશન હજુ પણ આકર્ષક છે. કેપેક્સ આધારીત કંપનીઓમાં પણ રોકાણ કરી શકાય છે. ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં પણ રોકાણ કરી શકાય છે. ઘણાં કારણોથી ટ્રાવેલ ટુરિઝમમાં તેજી આવી છે. ટ્રાવેલ અને ટુરિઝમમાં પણ રોકાણ કરી શકાય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 12, 2023 3:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.