BPCLએ રાઇટ્સ ઇશ્યૂ માટે 4 ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા | Moneycontrol Gujarati
Get App

BPCLએ રાઇટ્સ ઇશ્યૂ માટે 4 ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા

સૂત્રોના અનુસાર, BPCLએ ICICI સિક્યોરિટીઝ, HSBC સિક્યોરિટીઝ, બીએનપી પરિબાસ અને SBI કેપિટલને આ ડીલના માટે સલાહકાર તરીકે શૉર્ટલિસ્ટ કર્યા છે. કંપનીએ ટેક્નિકલ રાઉન્ડ અને નાણાકીય બિડ દ્વારા પસંદ કરી છે. કંપનીનો ટાર્ગેટ સપ્ટેમ્બર 2023ના અંત પહેલા આ ઈશ્યૂ લૉન્ચ કરવાનો છે.

અપડેટેડ 03:47:59 PM Aug 02, 2023 પર
Story continues below Advertisement

ભારત પેટ્રોલિયમ કૉરપોરેટ લિમિટેડ (BPCL)એ તેના 18,000 કરોડના રાઈટ્સ ઈશ્યૂ માટે 4 ઇનવેસ્ટમેન્ટ બેન્કને સલાહકાર નિયુક્ત કર્યા છે. કેસથી જાણકારી સૂત્રોએ આ જાણકારી આપી છે. રાઈટ્સ ઈશ્યૂના હેઠળ હાજર શેરહોલ્ડર્સને કંપનીના નવા અતિરિક્ત શેર ખરીદવાનો ઑફર આપી રહી છે.

સૂત્રોના અનુસાર, BPCLએ ICICI સિક્યોરિટીઝ, HSBC સિક્યોરિટીઝ, બીએનપી પરિબાસ અને SBI કેપિટલને આ ડીલના માટે સલાહકાર તરીકે શૉર્ટલિસ્ટ કર્યા છે. કંપનીએ ટેક્નિકલ રાઉન્ડ અને નાણાકીય બિડ દ્વારા પસંદ કરી છે.

એક વધું સૂત્રોએ આ બેન્કના નામોની પુષ્ટિ કરી છે. તેના અનુસાર, BPCLના ટારગેટ સપ્ટેમ્બર 2023ની અંતતી પહેલા આ ઈશ્યૂને લૉન્ચ કરવાની છે. બન્ને સૂત્રોએ નામ જાહેર કરવાની શર્ત પર મનીકંટ્રોને આ જાણકારી આપી છે.


આ વિષયમાં પૂછવા પર icici સિક્યોરિટીઝે કઈ પણ કહેવાની ના પાડી દીધી છે. આ સિલસિલામાં BPCL, HSBC સિક્યોરિટીઝ, BNP પારિબા અને SBI કેપિટલને મોકલેલા ઈમેલનો પણ જવાબ નથી મળ્યો.

BPCLને જૂનમાં જાહેર કરી હતી કે કંપની કંપિટલ અકત્ર કરવાની તૈયારીમાં છે અને તેના માટે રાઈટ્સ ઈશ્યૂ સમેત અન્ય વિકલ્પોનો ઉપયોગ કર્યા છે. કંપની બોર્ડે રાઈટ્સ કરી શકે છે. કંપની બોર્ડે રાઈટ્સ ઈશ્યૂના દ્વારા પૂજી એકત્ર કરવા માટે 28 જૂનને મંજૂરી આપી હતી. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરોમાં 11 ટકાનો વધારા થયો છે. બડટ 2023માં BPCL, IOCL અને HPCL જેવી ઑઈલ માર્કેટિંગ કંપનીઓની મદદ માટે 30,000 કરોડ રૂપિયા આવેન્ટિત કરવાની જાહેરાત કરી હતી. IOC બોર્ડએ 7 જુલાઈને રાઈટ્સ ઈશ્યૂના દ્વારા કંપનીને 22,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની મંજૂરી આપી હતી.

ગ્રીન એનર્જી પર થશે ઑઈલ માર્કેટિંગ કંપનીઓને ભાર

ફિચ રેટિંગ્સની એખ રિપોર્ટના અનુસાર, "દેશની પ્રમુખ સરકારી ઑઈલ કંપનીએ કેપિટલની જાહેરાત કરી છે, જેથી આ કંપનીઓને કેપિટલ એક્સપેન્ડિરની તેની જરૂરતોને પૂરા કરવામાં મદદ મળશે અને કાર્બન ઉત્સર્જન ઓછી કરવાની યોજનાઓને પણ સહારો મળશે. રિપોર્ટમાં કહ્યું છે કે એનર્જી-ટ્રાન્જિશન લક્ષ્યના હેઠળ BPCLનો ઈરાદો તેના રિન્યૂએબલ એનર્જી પોર્ટફોલિયોને 2025 સુધી 1 ગીગાવૉટ અને 2040 સુધી 25 ગીગાવૉટ સુધી પહોંચી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 02, 2023 3:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.