Closing Bell: નિફ્ટી 19400 ની ઊપર, સેન્સેક્સ 64970 ની નજીક બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell: નિફ્ટી 19400 ની ઊપર, સેન્સેક્સ 64970 ની નજીક બંધ

આજે બેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.46-1.26 ટકાનો વધારો જોવા મળી છે.

અપડેટેડ 03:47:04 PM Nov 08, 2023 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.19 ટકા ઘટીને 43,654.30 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 19400 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 64970 ની નજીક બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 19,464.40 સુધી ઉછળી તો સેન્સેક્સ 65,124 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.99 ટકા વધીને 40,446.85 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.70 ટકા વધારાની સાથે 13,335.15 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 78.94 અંક એટલે કે 0.14% ની મજબૂતીની સાથે 57634.84 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 13.40 અંક એટલે કે 0.08% ની વધારાની સાથે 16985.60 ના સ્તર પર બંધ થયા છે.


આજે બેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.46-1.26 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.19 ટકા ઘટીને 43,654.30 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં બીપીસીએલ, અદાણી પોર્ટ્સ, એશિયન પેંટ્સ, સિપ્લા, ટાઈટન, એલએન્ડટી, આઈશર મોટર્સ, અદાણી એન્ટરપ્રાઈઝ અને ઓએનજીસી 1.11-2.74 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસિસ, એનટીપીસી, ટેક મહિન્દ્રા, ટાટા કંઝ્યુમર, બજાજ ઑટો, એચસીએલ ટેક અને બજાજ ફાઈનાન્સ 0.50-1.31 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં હિંદ પેટ્રોલિયમ, આલ્કેમ લેબ, યુનો મિંડા, ક્યુમિન્સ અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ 2.99-7.73 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ભારત ફોર્જ, બીએચઈએલ, સીજી પાવર, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ અને મુથૂટ ફાઈનાન્સ 1.59-2.46 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં પ્રિન્સ પાઈપ્સ, ધાનુશ્રી વેન્ચર, પીએનબી ગિલ્ટ્સ, ગુજરાત મનિરલ અને અરહિંત સુપર 8.84-17.27 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં હિંમતસિંગકા, આરએસીએલ ગિયરટેક, જીઓસીએલ કૉર્પ, એસજેએસ એન્ટરપ્રાઈઝ અને આરતી ફાર્મા 5.73-9.91 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 08, 2023 3:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.