Closing Bell: નિફ્ટી 17550 ની ઊપર, સેન્સેક્સ 582 અંક ઉછળીને બંધ - Closing Bell: Nifty closes above 17550, Sensex up 582 points | Moneycontrol Gujarati
Get App

Closing Bell: નિફ્ટી 17550 ની ઊપર, સેન્સેક્સ 582 અંક ઉછળીને બંધ

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજના કારોબારમાં નિફ્ટીએ 17,570.55 સુધી ઉછળી તો સેન્સેક્સ 59,747.12 સુધી પહોંચ્યો હતો.

અપડેટેડ 03:46:25 PM Apr 05, 2023 પર
Story continues below Advertisement
આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 17550 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 59689 પર બંધ થયા.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 17550 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 59689 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 17,570.55 સુધી ઉછળી તો સેન્સેક્સ 59,747.12 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.11 ટકા વધીને 24,178.87 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.69 ટકા વધારાની સાથે 27,531.62 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 582.87 અંક એટલે કે 0.99% ની મજબૂતીની સાથે 59689.31 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 159 અંક એટલે કે 0.91% ની વધારાની સાથે 17557 ના સ્તર પર બંધ થયા છે.


આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, એફએમસીજી, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.04-1.36 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.46 ટકા વધીને 40,999.15 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો અને પીએસયુ બેન્ક શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં એલએન્ડટી, એચડીએફસી, એચડીએફસી બેન્ક, આઈટીસી, એચયુએલ, ગ્રાસિમ અને સન ફાર્મા 1.83-4.09 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં આઈશર મોટર્સ, એમએન્ડએમ, ઈન્ડસઈન્ડ બેન્ક, એનટીપીસી, અદાણી એન્ટરપ્રાઈઝ, અપોલો હોસ્પિટલ, એસબીઆઈ અને મારૂતિ સુઝુકી 0.55-2.14 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં એલએન્ડટી ટેક્નોલોજી, આઈજીએલ, ક્લિન સાયન્સ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને ન્યૂ ઈન્ડિયા એસ્યોર 2.94-6.14 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં આદિત્ય બિરલા ફેશન, અશોક લેલેન્ડ, પીબી ફિનટેક, ફેડરલ બેન્ક અને મેક્સ હેલ્થકેર 3.15-4.24 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં બ્લેક રોઝ ઈન્ડસ્ટ્રીઝ, જિંદાલ ડ્રિલિંગ, નંદન ડેનિમ, ધાણી સર્વિસિઝ અને રૂબિ મિલ્સ 19.99-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં આહલુવાલિયા, ઈક્વિટાસ બેન્ક, કેપરિ ગ્લોબલ, ક્યાન્સ ટેક અને ઈન્ડિયા ગ્લાયક્લોઝ 4.04-5.09 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 05, 2023 3:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.