આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 17600 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 59632 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 17,684.45 સુધી ઉછળી તો સેન્સેક્સ 59,836.79 સુધી પહોંચ્યો હતો.
આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 17600 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 59632 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 17,684.45 સુધી ઉછળી તો સેન્સેક્સ 59,836.79 સુધી પહોંચ્યો હતો.
સ્મૉલકેપ શેરોમાં મજબૂતી અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.03 ટકા ઘટીને 24,935.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.10 ટકા ઘટાડાની સાથે 28,310.02 પર બંધ થયા છે.
અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 64.55 અંક એટલે કે 0.11% ની મજબૂતીની સાથે 59632.35 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 5.70 અંક એટલે કે 0.03% ની વધારાની સાથે 17624.50 ના સ્તર પર બંધ થયા છે.
આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.07-0.36 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.27 ટકા વધીને 42,269.50 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઘટાડો દેખાયો.
આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં એનટીપીસી, અદાણી પોર્ટ્સ, એશિયન પેંટ્સ, બજાજ ઑટો, ટાટા મોટર્સ, ભારતી એરટેલ અને એચડીએફસી લાઈફ 0.95-1.50 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ડિવિઝ લેબ, એચયુએલ, ડૉ.રેડ્ડીઝ, આઈશર મોટર્સ, હિંડાલ્કો, બ્રિટાનિયા અને જેએસડબ્લ્યુ સ્ટીલ 0.95-4.03 ટકા સુધી ઘટીને બંધ થયો છે.
મિડકેપ શેરોમાં અદાણી પાવર, જેએસડબ્લ્યુ એનર્જી, ક્યુમિન્સ, પેજ ઈન્ડસ્ટ્રીઝ અને ડિલહેવરી 2.90-4.99 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, ગ્લેન્ડ, ટીવીએસ મોટર, ટ્યૂબ ઈનવેસ્ટમેન્ટ અને સચેફ્લર ઈન્ડસ્ટ્રીઝ 2.97-4.78 ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મૉલકેપ શેરોમાં ખાદિમ ઈન્ડિયા, રાજરત્ન ગ્લોબલ, માસ્ટેક, એસએમએલ ઈસ્ઝુ અને ટીટાગ્રહ વેગન્સ 10.44-19.99 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઑપટિમ્સ ઈન્ફ્રા, ટેસ્ટી બાઈટ, આવાસ ફાઈનાન્સર, ઈકેઆઈ એનર્જી અને મંગલમ ઑર્ગન 4.99-7.38 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.