Closing Bell: નિફ્ટી 17800 ની ઊપર, સેન્સેક્સ 38 પોઈન્ટ વધીને બંધ - Closing Bell: Nifty closes above 17800, Sensex up 38 points | Moneycontrol Gujarati
Get App

Closing Bell: નિફ્ટી 17800 ની ઊપર, સેન્સેક્સ 38 પોઈન્ટ વધીને બંધ

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 17800 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 57634 પર બંધ થયા.

અપડેટેડ 03:51:15 PM Apr 13, 2023 પર
Story continues below Advertisement
આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.22-1.45 ટકાનો વધારો જોવા મળી છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 17800 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 57634 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 17,842.15 સુધી ઉછળી તો સેન્સેક્સ 60,486.91 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.16 ટકા વધીને 24,720.57 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.33 ટકા વધારાની સાથે 28,149.58 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 38.23 અંક એટલે કે 0.06% ની મજબૂતીની સાથે 60431.00 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 15.60 અંક એટલે કે 0.09% ની વધારાની સાથે 17828 ના સ્તર પર બંધ થયા છે.


આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.22-1.45 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.38 ટકા વધીને 42,132.55 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી, ફાર્મા, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી લાઈફ, આઈશર મોટર્સ, અપોલો હોસ્પિટલ, પાવર ગ્રિડ, એક્સિસ બેન્ક અને બ્રિટાનિયા 1.33-2.81 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, એનટીપીસી, ટીસીએસ, બીપીસીએલ, વિપ્રો અને ડિવિઝ લેબ 1.31-3.14 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં એયુ સ્મૉલ ફાઈનાન્સ, આઈડીબીઆઈ બેન્ક, એનએચપીસી, આઈઓબી અને ગોદરેજ પ્રોપર્ટીઝ 3.08-16.65 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં પરસિસ્ટન્ટ, લોરસ લેબ્સ, એમફેસિસ, પાવર ફાઈનાન્સ અને હિંદ પેટ્રો 2.09-3.31 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં મંગલમ ઑર્ગન, ડીબી રિયલ્ટી, ગોરઅર એન્ડ વેલી, મેક્સ વેન્ચર્સ અને બ્લેક બોક્સ 8.68-19.99 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં નંદન ડેનિમ, આરચેન કેમિકલ્સ, મનોરમા ઈન્ડસ્ટ્રીઝ, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ અને વારે રેન્યુએબલ 3.64-5.46 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 13, 2023 3:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.