Closing Bell: નિફ્ટી 19300 ની ઊપર, સેન્સેક્સ 79 અંક ઉછળીને બંધ | Moneycontrol Gujarati
Get App

Closing Bell: નિફ્ટી 19300 ની ઊપર, સેન્સેક્સ 79 અંક ઉછળીને બંધ

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.19-4.16 ટકાનો વધારો જોવા મળી છે.

અપડેટેડ 03:43:57 PM Aug 29, 2023 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.06 ટકા વધીને 44,520.20 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 19300 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 65075 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 19,377.90 સુધી ઉછળી તો સેન્સેક્સ 65,229.03 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.35 ટકા વધીને 38,797.85 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.54 ટકા વધારાની સાથે 12,021.70 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 78.94 અંક એટલે કે 0.14% ની મજબૂતીની સાથે 57634.84 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 13.40 અંક એટલે કે 0.08% ની વધારાની સાથે 16985.60 ના સ્તર પર બંધ થયા છે.


આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.19-4.16 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.06 ટકા વધીને 44,520.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક અને હેલ્થકેર શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં જિઓ ફાઈનાન્સ, યુપીએલ, હિંડાલ્કો, ટાટા સ્ટીલ, હિરો મોટોકૉર્પ, અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા અને બજાજ ઑટો 1.53-5.00 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ભારતી એરટેલ, એચયુએલ, રિલાયન્સ, ડૉ.રેડ્ડીઝ, એક્સિસ બેંક, અપોલો હોસ્પિટલ અને ઈન્ડસઈન્ડ બેંક 0.60-1.73 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં દિપક નાઈટરાઈટ, જેએસડબ્લ્યુ એનર્જી, આરતી ઈન્ડસ્ટ્રીઝ, બીએચઈએલ અને આઈજીએલ 4.20-6.74 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં યુનિયન બેંક, પિરામલ એન્ટરપ્રાઈઝ, પીએન્ડજી, રાજેશ એક્સપોર્ટ્સ અને આઈડીબીઆઈ બેંક 1.96-6.02 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ગોકલદાસ એક્સપોર્ટ્સ, ઈન્ડિયા પેસ્ટીસાઈડ, તમિલનાડુ પેટ્રો, ઓપટિમસ ઈન્ફ્રા અને વિનલય કેમિકલ્સ 13.22-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ડીબી રિયલ્ટી, ટીટાગઢ, ટેક્સમેકો રેલ, ડોડલા ડેરી અને જીઈ ટીએન્ડડી ઈન્ડિયા 5-7.62 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 29, 2023 3:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.