આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 19400 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 65151 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 388 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 99 અંક સુધી ગોથા લગાવ્યા છે.
આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 19400 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 65151 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 388 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 99 અંક સુધી ગોથા લગાવ્યા છે.
જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ઉછળીને જોવા મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.06 ટકા વધીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.25 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.19 ટકા મજબૂતીની સાથે બંધ થયા છે.
અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 388.40 અંક એટલે કે 0.59 ટકાના ઘટાડાની સાથે 65151.02 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 99.70 અંક એટલે કે 0.51 ટકા તૂટીને 19365.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બેન્કિંગ, ઑટો, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ 0.06-0.89 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.13 ટકાના ઘટાડાની સાથે 43,891.35 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્ક, રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વધારો જોવાને મળ્યો છે.
દિગ્ગજ શેરોમાં આઈટીસી, એલટીઆઈ માઈન્ડટ્રી, પાવર ગ્રિડ, રિલાયન્સ, એલએન્ડટી, નેસ્લે ઈન્ડિયા અને ડિવિઝ લેબ્સ 1.36-2.07 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટ્સ, ટાઈટન, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એસબાઆઈ, બજાજ ઑટો અને ડૉ.રેડ્ડીઝ 0.55-4.43 ટકા સુધી વધીને બંધ થયા છે.
મિડકેપ શેરોમાં મોતીલાલ ઓસવાલ, આઈઓબી, જેએસડબ્લ્યુ એનર્જી, બજાજ હોલ્ડિંગ્સ અને પીએન્ડજી 2.65-4.58 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં આરઈસી, ગ્લેન્ડ, રાજેશ એક્સપોર્ટ્સ, નેટકો ફાર્મા અને પાવર ફાઈનાન્સ 2.78-5.71 ટકા સુધી ઉછળો છે.
સ્મૉલોકપ શેરોમાં ગ્લોબસ સ્પિરિટ્સ, ઓનવર્ડ ટેક, આઈએસજીઈસી હેવી એન્જીનિયર, પ્રુડેન્ટ એડવાઈઝર અને ટેક્સમેકો ઈન્ફ્રા 5.59-7.51 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં બીએફ ઈન્વેસ્ટમેન્ટ, બીએફ યુટીલીટિઝ, કોફી ડે, ઈમુદ્રા અને જય ક્રૉપ 16.21-20.00 ટકા સુધી ઉછળા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.