Closing Bell: વોલેટિલિટી વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે થયો બંધ, ઑટો, આઈટીમાં ઘટાડો, બેન્ક, મેટલ શેરોમાં રહી તેજી | Moneycontrol Gujarati
Get App

Closing Bell: વોલેટિલિટી વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે થયો બંધ, ઑટો, આઈટીમાં ઘટાડો, બેન્ક, મેટલ શેરોમાં રહી તેજી

કારોબારના અંતમાં સેન્સેક્સ 72.48 પોઈન્ટ અથવા 0.11 ટકાના વધારા સાથે 64,904.68ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે, નિફ્ટી સેન્સેક્સ 47.40 પોઈન્ટ અથવા 0.24 ટકાના વધારા સાથે 19,442.70 ના સ્તર પર બંધ થયો હતો.

અપડેટેડ 04:07:49 PM Nov 10, 2023 પર
Story continues below Advertisement

3 દિવસના કંસોલિડેશન બાદ બજારમાં વધારો જોવા મળ્યો અને સેન્સેક્સ-નિફ્ટી નિચલા સ્તરતી સુધરીને બંધ થયો છે. આજેના કારોબારમાં મિડકેપ, સ્મોલકેપ ઈન્ડેક્સ વધારા પર બંધ થયો છે. મેટલ, PSE, ઈન્ફ્રા, રિયલ્ટી ઈન્ડેક્સ વધારા પર બંધ થયો છે. ઑટો, આઈટી શેરો પર દબાણ રહ્યો છે.

કારોબારના અંતમાં સેન્સેક્સ 72.48 પોઈન્ટ અથવા 0.11 ટકાના વધારા સાથે 64,904.68ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે, નિફ્ટી સેન્સેક્સ 47.40 પોઈન્ટ અથવા 0.24 ટકાના વધારા સાથે 19,442.70 ના સ્તર પર બંધ થયો હતો.

બીપીસીએલ, ડિવિસ લેબ, એક્સિસ બેંક, એલ એન્ડ ટી કોલ ઈન્ડિયા નિફ્ટીમા ટૉપ ગેન રહ્યા છે. ઇન્ફોસિસ, અદાણી એન્ટરપ્રાઇઝ, વિપ્રો, એચયુએલ, એચસીએલ ટેક નિફ્ટીના ટૉપ લૂઝર રહ્યા છે.


MoneyControl News

MoneyControl News

First Published: Nov 10, 2023 3:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.