Diwali Picks: 18 થી 49 ટકા રિટર્ન આવી શકે છે નિર્મલ બંગના ટૉપ 10 દિવાળી પિક્સ | Moneycontrol Gujarati
Get App

Diwali Picks: 18 થી 49 ટકા રિટર્ન આવી શકે છે નિર્મલ બંગના ટૉપ 10 દિવાળી પિક્સ

Diwali Picks: SRF પર ખરીદીની સલાહ આપતાં નિર્મલ બંગે કહ્યું કે આ શેરો 21 ટકા વધીને 2,637ના સ્તર પર પહોંચી શકે છે. તેની વર્તમાન કિંમત 2182 રૂપિયા છે. એનાલિસ્ટના અનુસાર કંપનીના વિવિધ વ્યાવસાયિક સેગમેન્ટ, ઓછી વર્કિંગ કેપિટલ સાઈકલની સાથે મજબૂત ઑપરેટિંગ ક્ષમતા અને એક વ્યાપક વિતરણ નેટવર્કને કારણ શેરમાં વધારો જોવા મળી શકે છે.

અપડેટેડ 08:02:42 PM Nov 12, 2023 પર
Story continues below Advertisement

નિર્મલ બંગ રિસર્ચના એનાલિસ્ટે આ દિવાળી પર જોરદાર કમાણી કરવા માટે તેના પસંદગી શેરોની લિસ્ટ રજૂ કરી છે. તેમનું માનવું છે કે આ શેરોમાં દાવ લગાવાથી આ દિવાળીમાં રોકાણકારોના પોર્ટફોલિયોમાં વધારો કરી શકે છે. નિર્મલ બંગ રિસર્ચે એસઆરએફ (SRF), આર્કિયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ (Archean Chemical Industries) અને એલેકૉન એન્જિનિયરિંગ (Elecon Engineering) સહિત 10 અન્ય સ્ટૉક પર દાંવ લગાવાની સલાહ આપી છે. તેમનું માનવુ છે કે સંભાવિત રૂપથી આ સ્ટૉક 2023 ની દિવાળી સીઝનમાં હાજર સ્તરથી વધી શકે છે.

1. SRF

કંપનીએ વિવિધ વ્યાવસાયિક સેગમેન્ટ, ઓછી વર્કિંગ કેપિટલ સાઈલકની સાથે મજબૂત ઑપરેટિંગ્સ ક્ષમતા અને એક વ્યાપર વિતરણ નેટવર્કને કારણે શેરમાં વધારો જોવા મળી શકે છે. એનાલિસ્ટના અનુસાર આ શેર 21 ટકાથી વધીને 2637 ના સ્તર પર જઈ શકે છે. તેનું વર્તમાન ભાવ 2182 રૂપિયા છે.


2. Archean Specialty Chemical Ltd (ACIL)

બ્રોકરેજ ફર્મના અનુસાર આ શેર 34 ટકાથી વધીને 767 ના સ્તર સુધી જઈ શકે છે. તેનું વર્તમાન ભાવ 550 રૂપિયા છે. વિશેષ મરીન કેમિકલ મેન્યુફેક્ચરિંગમાં ACIL ના અગ્રણ પોઝીશન, બ્રોમીન અને ઈન્ડસ્ટ્રિયલ સૉલ્ટની વધાતી માંગને કારણે અહીં વધારો જોવા મળી શકે છે.

3. Elecon Engineering Company

નિર્મલ બંગે ઈન્ડસ્ટ્રિયલ ગિયર માર્કેટમાં કંપનીની લીડરશીપ, સિમેન્ટ અને સ્ટીલ જેવા સેક્ટરમાં મજબૂત ગ્રોથની સંભાવનાઓ, મટેરિયલ હેન્ડલિંગ ઇક્યૂપમેન્ટ સેગમેન્ટમાં ફેરફારને કારણે તેમાં તેજીનું ભવિષ્યવાળી કરી છે. તેનું માનવું છે કે આ શેર 21 ટકાથી વધીને 1050 ના સ્તર સુધી જઈ શકે છે. તેના વર્તમાન ભાવ 869 રૂપિયા છે.

4. Five Star Business Finance

બ્રોકરેજ ફર્મના અનુસાર આ શેર 49 ટકાથી વધીને 740 ના સ્તર સુધી જઈ શકે છે. તેના વર્તમાન ભાવ 550 રૂપિયા છે. વિશ્લેષણ આ સ્ટૉક પર ઉત્સાહિત છે. તેનો કારણ આ છે કે 5 લાખ રૂપિયાથી ઓછાના સરેરાસ લોન વાળા પડકાર જનક સેક્ટરમાં સુરક્ષિત બિઝનેસ લોન પ્રદાન કરવા પર કંપનીનો ફોકસ છે.

5. Fusion Micro Finance

નિર્મલ બંગનું કહેવું છે કે સ્ટૉકે મજબૂત અસેટ એન્ડ મેનેજમેન્ટ પ્રબંધન ગ્રોથ દર્જ કરી છે. તેમાં ઈન્ડસ્ટ્રીની સરખામણીમાં ઓછી GNPA સ્તરની સાથે ઉત્કૃષ્ટ અંડરરાઈટિંગ ક્વાલિટી આપી છે. બ્રોકરેજ ફર્મના અનુસાર આ શેર 36 ટકાથી વધીને 820 ના સ્તર સુધી જઈ શકે છે.

6. Sai Silk (Kalamandir)

બ્રોકરેજ ફર્મના અનુસાર આ શેર 37 ટકાથી વધીને 323 ના સ્તર સુધી જઈ શકે છે. તેના વર્તમાન ભાવ 236 રૂપિયા પર છે. દક્ષિણ ભારતમાં વધતા સાડી બજારમાં તેની મજબૂત બજાર હિસ્સો, વિવિધ સ્ટોર પ્રારૂપ, યોજનાબધ્દ્ર વિકાસ અને મજબૂત નાણાકીય સ્થિતિને કારણે સાઈ સિલ્કનું સ્ટૉક વધી શકે છે.

7. Sanghvi Movers

ક્રેન રેન્ટલ ઈન્ડસ્ટ્રીમાં કંપનીની લીડિંગ પોઝિશન છે. નિર્મલ બંગની આશા છે કે આ શેર 18 ટકા વધીને 864 ના સ્તર સુધી જઈ શકે છે.

8. Venus Pipes & Tubes

બ્રોકરેજ ફર્મના અનુસાર આ શેર 34 ટકાથી વધીને 1830 ના સ્તર સુધી જઈ શકે છે. નિર્મલ બંગના અનુસાર વીનસ પાઈપ્સ એન્ડ ટ્યૂબ્સ હાઈ વેલ્યૂ વાળા સ્ટેનલેસ સ્ટીલ પાઈપ ઈન્ડસ્ટ્રીમાં એક માત્ર "પ્યોર-પ્લે" લિસ્ટેડ કંપની છે. તેમાં મજબૂત ગ્રોથ ક્ષમતાનું પ્રદર્શન કર્યો છે.

9. Vishnu Chemicals Ltd

નિર્મલ બંગે બેરિયમ કંપાઉન્ડ અને ક્રોમિયમ કેમિકલ્સના ઉત્પાદનમાં વીસીએલની અગ્રણી પોઝીશનને કારણે તેના પર બુલિશ નજર અપનાવ્યા છે. બ્રોકરેજ ફર્મના અનુસારના શેર 30 ટકાથી વધીને 421 ના સ્તર સુધી જઈ શકે છે. તેનું વર્તમાન ભાવ 325 રૂપિયા છે.

10. Vishnu Prakash R Punglia

બ્રોકરેજ ફર્મના અનુસાર આ શેર 41 ટકાથી વધીને 262 ના સ્તર સુધી જઈ શકે છે. તેનું વર્તમાન ભાવ 186 રૂપિયા છે. VPRP એ નાણાકિય વર્ષ 2011-23માં 50 ટકાની પ્રભાવશાલી CAGRની સાથે એક મજબૂત રેવેન્યૂ ગ્રોથ દર્જ કર્યો છે.

ડિસ્ક્લેમર: અહીં આપવા વાળા વિચાર અને રોકાણ સલાહ રોકાણ જાણકારોને તેના પ્રાઈવેટ વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકામ લેવાથી પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 12, 2023 6:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.