રૅમન્ડના ગ્રુપ સીએફઓ, અમિત અગ્રવાલનું કહેવું છે કે આ ક્વાર્ટરમાં સારૂ રહ્યું છે. અમારા મેન બિસનમાં લગભગ 7-8 મહિનાથી રિટેલ ડવલપ થઈ રહ્યું છે. અમારૂ ફ્રેન્ચાઈઝ નેટવક ઘણો બુલિશ થઈ રહ્યો છે. આ વર્ષના વેડિંગ સિઝન માટે સારો છે. અમારા પ્રોડક્ટની ખરીદી ઘણી વધારે હતી. જેતી પ્રાફિટમાં પણ વધારો થયો છે. ગયા ક્વાર્ટર કરતા આ ક્વાર્ટકમાં 18 ટકાની ગ્રોથ જોવા મળી છે.
અમિત અગ્રવાલે વધુમાં કહ્યું કે અમારા પ્રોડક્ટ સેગમેન્ટમાં અને પ્રીમિયમ પ્રોડક્ટ બનાવાનું સેગમેન્ટ છે, તેને સારી રીતે પ્રેઝેન્ટ કહ્યું છે. ગ્રાહકોને અને ફ્રેન્ચાઈઝને ઘણી સારી પ્રેઝેન્ટ કરવામાં આવ્યું જેથી તેમને ઘણું ગમ્યુ પણ હતું. જો સ્ટોર ખોલો છો તો ગ્રાહકોને પહેલી પ્રાયોરિટી આપે અને ગ્રાહકોને આકર્શણ કરે છે. ગારમેન્ટ સેગમેન્ટમાં પણ સારા ગ્રોથ જોવા મળી છે. અમારી કંપની અને સરકારનો દેશ માટે આવો પ્રોયાસ છે કે ઈન્ટરનેશનલ માર્કેટમાં એક્સપોર્ટ કરી શકે.
અમિત અગ્રવાલના અનુસાર આવનારા ત્રણ વર્ષમાં બ્રાન્ડને ખૂબ મજબૂત કરવાની અપેક્ષા કરી રહ્યા છે. જેતી માર્જિનમાં યથાવત રાખવાનો પ્રયાશ કરીશું. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.