Festive picks: તહેવારોની સિઝનમાં આવી કમાણીની તક, નિષ્ણાતો આપી રહ્યા છે ફેસ્ટિવ PICKS | Moneycontrol Gujarati
Get App

Festive picks: તહેવારોની સિઝનમાં આવી કમાણીની તક, નિષ્ણાતો આપી રહ્યા છે ફેસ્ટિવ PICKS

આગળ જાણકારી લઈશું એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણી અને ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પાસેથી.

અપડેટેડ 03:14:36 PM Oct 20, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    તહેવારોની સિઝનમાં કયા-કયા એવા સેક્ટર હોય છે કયા-કયા સ્ટૉક હોય છે કે જેના પર આપણ ખાસ નજર રાખવી જોઈએ. આ તહેવારોની સિઝન હજી તો શરૂ થઈ છે. નવરાત્રી અંત તરફ જઈ રહી છે, પરંતુ સાથે સાથે દિવાળી આવી રહી છે. આવી સ્થિતિમાં કયા સ્ટૉક પર ફોકસ રાખવાનો રહેશે. આગળ જાણકારી લઈશું એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણી અને ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પાસેથી.

    એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણીનું કહેવું છે કે ડોમેસ્ટિક માર્કેટમાં આવા કોઈ નિગેટિવ કારણો નથી, પરંતુ ગ્લોબલ માર્કેટથી સપોર્ટ નથી મળી રહ્યો. ગોલ્ડ અને ક્રૂડમાં પણ તેજી જોવા મળી રહી છે. માર્કેટમાં ગ્લોબલ કારણથી જ્યારે પણ આપણે ગેપ ડાઉન ઑપનિંગ જોવા મળી છે, ત્યારે બાદ મિડકેપ સ્ટૉકમાં ઉપરથી બાઈન્ગ આવી જયા છે. એફઆઈઆઈ ભવે સેલ કરી હોય પરંતુ ડૉમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશન અને રિટેલ રોકાણકારનું સારૂ એવું ડોમિનેન્સ થઈ ગયું છે. છ થી સાત મહિનાની તેજી બાદ ઈન્ડેક્સમાં 45-48 ટકાનો વધારો જોવા મળ્યો છે.

    એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણીની પસંદગીના શેર્સ -


    CEAT -

    આ કંપનીમાં ઘણા સારા પરિણામ રૂજ કર્યા છે. વિકલી અને મંથલી ચાર્ટ પર સારો ટેકનિકલ સેટએપ બનતો જોવા મળી રહ્યો છે. આ શેરમાં 2550 રૂપિયાના લક્ષ્ય માટે 20000 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Gujarat Alkalies -

    આ કંપની એક કેમિકલ સેક્ટરની છે. આ કંપનીનું મેન પ્રોડક્ટ કૉસ્ટિક સૉડાનો મેન બિઝનેસ છે. હાલમાં આ સ્ટૉક 800 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આ શેરમાં 930 રૂપિયાના લક્ષ્ય માટે 720 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Godrej Industries -

    આ શેરમાં 740 રૂપિયાના લક્ષ્ય માટે 600 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    NETWORK18 -

    આ શેરમાં 92 રૂપિયાના લક્ષ્ય માટે 69 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે જ્યારે પણ માર્કેટના સેન્ટિમેન્ટ પોઝિટિવ થયા છે ત્યારે આવી કોઈ ઈવેન્ટ આવી જોય છે જે આપણા માર્કેટને ટાઈમિંગ માટે ડેમ્પિંગ કરે છે. હાલમાં બેન્ક નિફ્ટી ખાસા સારા સપોર્ટ પર આવીને ઊભી છે. આજના દિવસનો લો 43568નો બની રહ્યો છે. નિફ્ટી હાલમાં સારા સપોર્ટ પર છે. આ લવેલ પર નિફ્ટીમાં 100 ડિએમએનો સપોર્ટ આવી રહ્યો છે. નિફ્ટીમાં 19400નો બની રહ્યો છે.

    ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની પસંદગીના શેર્સ -

    Kirloskar Oil -

    આ સ્ટૉક 570 પાસે પાલમાં ટ્રેડ કરી રહ્યો છે. ડિઝલ એન્ડિનમાં વધારે ફોકસ કરી રહ્યું છે. વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. ડેલી ચાર્ટ પર તો બ્રેકઆઉટ પણ જોવા મળી રહ્યો છે. આ શેરમાં 605-660 રૂપિયાના લક્ષ્ય માટે 530 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Mahindra Logistics -

    આ શેરમાં 410-451 રૂપિયાના લક્ષ્ય માટે 348 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Paras Defence -

    આ શેરમાં 780-830 રૂપિયાના લક્ષ્ય માટે 705 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    HDFC AMC -

    આ શેરમાં 3005-3210 રૂપિયાના લક્ષ્ય માટે 2720 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 20, 2023 3:14 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.