પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસિસના સીએમડી, સંજય શાહનું કહેવું છે કે છેલ્લુ ક્વાર્ટર ખૂબ સારૂ રહ્યું છે. અમારા કંપનીમાં મેનલી મ્યુચ્યુઅલ ફંડ ડિટ્રીબ્યૂશનનું કામ કરી છીએ એટલે કે દેશમાં રિટેલ મેનેજમેન્ટમાં ખૂબ જ મોટા પ્લેયર છે. આજની તારીખમાં ખૂબ મોટું સબ બ્રોકન નેટવર્ક મેનેજ કરી રહ્યા છે જેમાં દેશના 27,000 રિટેલ મ્યુચ્યુઅલ ફંડ ડિટ્રીબ્યૂશન અમારી સાથે જોડાયા છે.
સંજય શાહે વધુમાં કહ્યું છે કે દેશમાં 1,30,000 ડિટ્રીબ્યૂશર હશે તેમાંથી 27,0000 મારી સાથે કામ કહ્યું છે. તે લોકોના સપોર્ટથી એયૂએમમાં સારો વધારો આવ્યો છે. આ વર્ષ એપ્રિલ, મે, જૂન સારૂ રહ્યું છે. અમારી પાસે રિટેલ ખાસી વધી છે. દર મહિને 20 લાખ એઆઈપી અમારી પાસે આવે છે. વર્ષ દર વર્ષ જોઈ તો રેવેન્યૂ 29 ટકા વધી છે. છેલ્લા ત્રણ વર્ષથી ઈન્શ્યોરેન્સ બિજનેસમાં પણ સક્રીય કર્યા છે.
સંજય શાહના મુજબ નાણાકીય વર્ષ 2023માં ઈન્યોરન્સ પ્રોડક્ટ શેર 12 ટકા વધ્યો છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.