ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. મોટાભાગના એશિયન માર્કેટમાં નરમાશ દેખાય રહી છે. GIFT NIFTYમાં મામુલી તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. અમેરિકી બોન્ડ યીલ્ડ ઠંડી પડીને 5%ની નીચે આવી. ત્યાંજ દિગ્ગજ કંપનીઓના પરિણામ વચ્ચે ગઈકાલે ડાઓ 200 પોઇન્ટ્સથી વધારે ઉછળ્યો. નાસ્ડેકમાં આશરે 1%ની ઉપરનું રહ્યું ક્લોઝિંગ.