Global Market: ગ્લોબલ બજારમાંથી નબળા સંકેત, એશિયામાં નરમી, ગિફ્ટ નિફ્ટીમાં પણ દબાણ | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ બજારમાંથી નબળા સંકેત, એશિયામાં નરમી, ગિફ્ટ નિફ્ટીમાં પણ દબાણ

GIFT NIFTY 55.50 અંકનો વધારો દેખાય રહ્યો છે. જ્યારે, નિક્કેઈ લગભગ 0.81 ટકા ઘટીને 31,007.12ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે, સ્ટ્રેટ ટાઇમ્સમાં 0.33 ટકાની નબળાઈ જોવા મળે છે. તાઈવાનનું બજાર 0.86 ટકાના ઘટાડા સાથે 16,299.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે, કોસ્પી 0.39 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

અપડેટેડ 09:15:18 AM Oct 23, 2023 પર
Story continues below Advertisement

ગ્લોબલ બજારમાંથી નબળા સંકેત મળી રહ્યા છે. એશિયામાં નરમી જોવા મળી રહી છે. જ્યારે ગિફ્ટ નિફ્ટી ફ્લેટ કારોબાર કરી રહી છે. વધતા બૉન્ડ યીલ્ડની વચ્ચે શુક્રવારે અમેરિકામાં ઝડપી ઘટાડો રહ્યો છે. નેસ્ડેક દોઢ પરસેન્ટથી વધું ઘટ્યો છે. જણાવી દઈએ કે ગ્લોબલ બજાર વધતા વ્યાજ દરો અને મિડિલ ઈસ્ટ સંકટથી ઘભરાયા છે. શુક્રવારે S&P500 ઈન્ડેક્સ 3 સેશનમાં 3.4 ટકા અને તે 200 DMAની નીચે પહોંચી ગઈ છે.

આ વચ્ચે Q3માં અત્યાર સુધી S&P500 કંપીનઓના પરિણામ નબળો રહ્યો છે. Hewlett packard અને સોલર એજના નબળા ગાઈડેન્સ સારા પરિણામ વાળી કંપનીઓમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યો છે.

જેરોમ પૉવેલથી દરે વધનાવી આશંકા


ફેડરલ રિઝર્વના આધ્યક્ષ જેરોમ પૉવેલના નિવેદનના નજરીયો જુલાઈ 2007 ના બાદ પહેલી વાર 5 ટકાને પાર નિકળવાના એક દિવસ બાદ, બેન્ચમાર્ક 10- વર્ષ ટ્રેઝરી યીલ્ડ શુક્રવારે ઓછી થઈ ગઈ છે. તેમણે કહ્યું છે કે અમેરિકી આર્થવ્યવસ્થાની મંજબૂતી અને ટાઈટ લેબર માર્કેટને કારણે મોંઘવારીને નિયંત્રણ કરવા માટે કઠિન બૉરોઈન્ગ કંડીશનની જરૂરત પડી શકે છે.

બૉન્ડ યીલ્ડમાં તેજી

અમેરિકી બૉન્ડ યીલ્ડ એક વાર ફરિ નવા રિકૉર્ડ ઉપરી સ્તર પર પહોંચી ગઈ છે. શુક્રવારે 10- વર્ષ યીલ્ડ 5 ટકા પર પહોંચી ગઈ છે છેલ્લા 16 વર્ષના શિખર પર છે. તેના પહેલા 20 જુલાઈ 2007 એ 10 વર્ષના અમેરિકી બૉન્ડ યીલ્ડ 5.029 ટકાના સ્તર પર પહોંચી ગઈ હતી.

સોનામાં તેજી

બૉન્ડ યીલ્ડમાં તેજીની વચ્ચે સોનાની પણ ચમક વધી રહી છે. ઇઝરાયેલ હમાસ યુદ્ધને કારણે પણ અનિશ્ચિતતાને કારણે સોનામાં રોકાણ વધી રહ્યો છે. કૉમેક્સ પર સ્પૉટ ગોલ્ડ નો ભાવ 1957.39 ડૉલર પર પહોંચ્યો છે. ઑક્ટોબર મહિનામાં 1819 ડૉલરની સામે તેમાં લગભગ 8 ટકાની તેજી જોવા મળી રહી છે.

એશિયાઈ બજાર

આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં ઘટાડાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 55.50 પોઈન્ટનો વધારો દર્શાવે છે. જ્યારે, નિક્કી લગભગ 0.81 ટકા ઘટાડા સાથે 31,007.12 ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે, સ્ટ્રેટ ટાઇમ્સમાં 0.33 ટકાની નબળાઈ દર્શાવે છે. તાઈવાનનું બજાર 0.86 ટકાના ઘટાડા સાથે 16,299.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે, કોસ્પીમાં 0.39 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 0.96 ટકાના વધારાના સાથે 2954.53ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 23, 2023 8:34 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.