Global Market: ગ્લોબલ બજારોથી સુસ્ત સંકેતો, એશિયામાં મિશ્ર કારોબાર - Global Market: Weak signals from global markets, mixed business in Asia | Moneycontrol Gujarati
Get App

Global Market: ગ્લોબલ બજારોથી સુસ્ત સંકેતો, એશિયામાં મિશ્ર કારોબાર

RBI ક્રેડિટ પૉલિસીના દિવસે ગ્લોબલ બજારોથી સુસ્ત સંકેતો દેખાય રહ્યા છે. એશિયામાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે.

અપડેટેડ 09:09:18 AM Apr 06, 2023 પર
Story continues below Advertisement
RBI ક્રેડિટ પૉલિસીના દિવસે ગ્લોબલ બજારોથી સુસ્ત સંકેતો દેખાય રહ્યા છે. એશિયામાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે.

RBI ક્રેડિટ પૉલિસીના દિવસે ગ્લોબલ બજારોથી સુસ્ત સંકેતો દેખાય રહ્યા છે. એશિયામાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. SGX નિફ્ટી અને ડાઓ ફ્યૂચર્સમાં મામુલી નરમાશ જોવાને મળી છે. US માર્કેટ ગઈકાલે MIXED રહ્યા હતા.

ગઈકાલે મંદીની આશંકાએ અમેરિકી બજારમાં દબાણ જોવા મળ્યું હતું, જ્યાં નાસ્ડેક 1 ટકાથી વધારે ઘટીને બંધ થયો, તો S&P 500 પણ લાલ નિશાનમાં બંધ રહ્યો, જ્યારે ડાઓ જોન્સ લગભગ 80 પોઇન્ટ્સ વધીને બંધ થવામાં સફળ રહ્યો. ઉલ્લેખનીય છે કે નોન મેન્યુફેક્ચરિંગ PMI આંકડા નબળા આવ્યા હોવાથી પણ માર્કેટમાં દબાણ બન્યું, જ્યાં MSCI વર્લ્ડ ઇન્ડેક્સ 0.4% ઘટ્યો, તો 10 વર્ષની બોન્ડ યીલ્ડ પણ ઘટીને 3 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચતી જોવા મળી.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 06, 2023 9:09 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.