ઈન્વેસ્ટમેન્ટોર સિક્યોરિટીઝના જય પટેલનું કહેવું છે કે ગઈકાલે નિફ્ટીમાં કોલ આપ્યો હતો કે નિફ્ટીમાં 18700 જેટલો દબાણ આવશે. આજે નિફ્ટીમાં 18650નો સારો સપોર્ટ બની રહ્યા છે. માર્કેટ માટે 18600 ખૂબ ક્રૂશલ લેવલ રહેશે.
ઈન્વેસ્ટમેન્ટોર સિક્યોરિટીઝના જય પટેલનું કહેવું છે કે ગઈકાલે નિફ્ટીમાં કોલ આપ્યો હતો કે નિફ્ટીમાં 18700 જેટલો દબાણ આવશે. આજે નિફ્ટીમાં 18650નો સારો સપોર્ટ બની રહ્યા છે. માર્કેટ માટે 18600 ખૂબ ક્રૂશલ લેવલ રહેશે.
જય પટેલે આગળ કહ્યું છે કે જેનાથી રિવર્સલ ટ્રેન્ડ જોવા મળી શકે છે. નિફ્ટીમાં 18600નો ખૂબ મજબૂત લેવલ લાગી રહ્યા છે તેની નીચે જવું અગરૂ બની રહ્યું છે. માર્કેટમાં છેલ્લા 2-3 દિવસથી રેન્જમાં ચાલું રહી શકે છે. મંગળવાર-બુધવાર સુધીમાં 18600-18850 સુધીમાં રેન્જ બાઉન્ડ રહેશે અને પછી બ્રેકઆઉટ આપવાની શમ્તા છે.
જય પટેલના મતે બેન્ક નિફ્ટીમાં 43500નો સારો સપોર્ટ બની રહ્યું છે તે હજી પણ રેન્જમાં ચાલી રહી છે. ઘણા દિવસોથી બેન્ડ નિફ્ટી રેન્જમાં ચાલી રહી છે. બેન્ક નિફ્ટીમાં કઈ વધારે અનુમાન નથી રાખી શકતા. બેન્ક નિફ્ટી કરતા નિફ્ટીમાં વધારે તેજી જોવા મળી શકે છે.
નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના Buy કૉલ
PB Fintech: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹720-722, સ્ટૉપલોસ- ₹658
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.