નિફ્ટીમાં 19,300ના સારો સપોર્ટ બન્યો, બેન્ક નિફ્ટીમાં 44,000નો સારો સપોર્ટ: અમિત ત્રિવેદી | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 19,300ના સારો સપોર્ટ બન્યો, બેન્ક નિફ્ટીમાં 44,000નો સારો સપોર્ટ: અમિત ત્રિવેદી

આજે નિફ્ટી 19500ની નીચે સસ્ટેન કરી રહ્યો છે. તો નીચેમાં લાગી રહ્યું છે કે ઈન્ડેક્સમાં 19300-19350નું વધું કરેક્શન શક્ય છે.

અપડેટેડ 12:29:50 PM Oct 03, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે સપ્ટેમ્બરની સિરિઝ એક નિગેટિવ જોવા મળી હતી. ગયા સપ્તાહ નિફ્ટીમાં 19800ના લેવલ હર્ડલ સાબીત થયા હતા. હજી સુધી ઈન્ટરનલ વિકનેસ જે હજી સુધી છે. આજે નિફ્ટી 19500ની નીચે સસ્ટેન કરી રહ્યો છે. તો નીચેમાં લાગી રહ્યું છે કે ઈન્ડેક્સમાં 19300-19350નું વધું કરેક્શન શક્ય છે.

    અમિત ત્રિવેદીના મતે બેન્ક નિફ્ટીમાં પણ બે-ત્રણ દિવસમાં સ્ટેબલિટી જોવા મળી હતી. બેન્ક નિફ્ટીમાં પણ થોડું મુવમેન્ટર્મ રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં ડાઉન સાઈટનું મૂવમેન્ટર્મ ઊભૂ થઈ રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં 44000-43900 સુધીના ડાઉન સાઈડ પ્રોજેક્શન માટે પણ જોવા મળી રહ્યું છે. આઉટલુક થોડું વિક છે. ઈન્ટરનલ પણ નિગેટિવ જોવા મળી રહી છે.

    યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના Buy કૉલ


    United Breweries: હાલના સ્તર પર ખરીદી, લક્ષ્યાંક - 1500 રૂપિયા, સ્ટૉપલોસ- 1620 રૂપિયા

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 03, 2023 12:29 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.