હાઈ ઇનફ્લેશન થોડા સમય માટે, આરબીઆઈના મૉનેટરી પૉલિસીના નિર્ણય પર અલર નથી પડી: દિનેશ ખારા | Moneycontrol Gujarati
Get App

હાઈ ઇનફ્લેશન થોડા સમય માટે, આરબીઆઈના મૉનેટરી પૉલિસીના નિર્ણય પર અલર નથી પડી: દિનેશ ખારા

દિનેશ ખારાએ કહ્યું છે કે હાઈ ઇનફ્લેશન થોડા સમય માટે છે. તેમણે કહ્યું કે આનાથી રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) ના મૉનેટરી પૉલિસીના નિર્ણય પર અલર નથી પડી. ખારાએ આ વાત 25 જુલાઈએ મનીકંટ્રોલને કહી હતી. જ્યારે દિલ્હીમાં B20 શિખર સમ્મેલનમાં હિસ્સો લેવા આવ્યા હતા. જુલાઈમાં રિટેલ ઇનફ્લેશનમાં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો.

અપડેટેડ 06:09:30 PM Aug 25, 2023 પર
Story continues below Advertisement

સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI)ના ચેરમેન દિનેશ ખારા (Dinesh Khara)એ કહ્યું છે કે હાઈ ઇનફ્લેશન થોડા સમય માટે છે. તેમણે કહ્યું છે કે તેના રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ના મૉનેટરી પૉલિસીના નિર્ણય પર અસર નથી પડી. ખારાએ આ વાત 25 જુલાઈએ મનીકંટ્રોલને કહી હતી. જ્યારે દિલ્હીમાં B20 શિખર સમ્મેલનમાં હિસ્સો લેવા આવ્યા હતા. જુલાઈમાં રિટેલ ઇનફ્લેશનમાં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો. જૂનમાં તે 5 ટકાથી નીચે આવ્યા હતો. તેની શાકભાજીની કિમતોમાં વધારો બતાવ્યો છે.

જુલાઈમાં ઇન્લેશન 7.44 ટકા પર પહોંચી ગઈ

ખારાનું કહેવું છે કે, "ઈન્ફ્લેશન તે રેન્જમાં નથી જેમાં તેની અસર આબીઆઈ પર પડશે. તેના વિષયમાં નિર્ણય લેવા પહેલા તે ડેટાને જોશે. તે માત્ર અમુક મહિનામાં માટે છે." જુલાઈમાં રિટેલ ઇનફ્લેશન 7.44 ટકા પર પહોંચી હયો હતો. આ રિટેલ ઇનફ્લેશનના 15 મહિનાના હાઈ લવેલ છે. આરબીઆઈએ ઇનફ્લેશન માટે 2-6 ટકાની રેન્જ નક્કી કરી છે. મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇન્પ્લિમેન્ટેશને 14 ઑગસ્ટે જુલાઈના રિટેલ ઇનફ્લેશનના ડેટા રજૂ કર્યા હતા.


RBI સતત ઇનફ્લેશને કાબૂમાં કરવાનો પ્રયાસ કરી રહી છે

Shoppers Stop Stocks: શૉપર્સ સ્ટૉપના શેરોમાં આવ્યો 13 ટકાનો ઘટડો, એમડી અને સીઈઓના રાજીનામાથી સ્ટૉક પર અસર

જુલાઈમાં ઇનફ્લેશનનું 7.44 ટકાનું ડેટા જૂનના રિટેલ ઇનફ્લેશનના 4.87 ટકાના સંસોધિત ડેટાથી 2.57 ટકા વધું છે. તે સતત 46માં મહિના છે જ્યારે રિટેલ ઇનફ્લેશન આબીઆઈના 4 ટકાના મીડિયમ ટર્મ ટારગેટથી વધું છે. કેન્દ્રીય બેન્ક છેલ્લા વર્ષ મે થી રિટેલ ઇનફ્લેશનને કાબૂમાં કરવાનો પ્રયાસ કરી રહી છે. તેના માટે રેપે રેટમાં ઘણી પખત વધારો કર્યો છે.

રશિયા-યૂક્રેન યુદ્ધને કારણથી કોમોડિટીની કિમતો વધી હતી

કોરોનાની મહામારી બાદ ઈકોનૉમી એક્ટિવિટીઝ શરૂ થવા પર રિટેલ ઇનફ્લેશનમાં વધારો જોવા મળ્યો હતો. ગયા વર્ષ ફેબ્રુઆરીમાં રશિયા અને યૂક્રેનની વચ્ચે શરૂ થયા બાદ મોંઘવારીને હવા મળી. તેનાતી ક્રૂડ ઑઈલ સહિત કોમોડિટીની કિંમતોમાં ઘણો વધારો આવ્યો હતો. જો કે, હવે કિંમત તેના હાઈ લેવલથી ગમી નીચે આવી ગઈ છે. મોંઘવારીમાં વધારો ન માત્ર ઈન્ડિયા પરંતુ અમેરિકા અને યૂરોપમાં પણ જોવા મળી છે.

અમેરિકા અને યૂરોપમાં પણ ઇનફ્લેશન વધ્યો

અમેરિકી કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વએ ઇનફ્લેશનને કાબૂમાં કરવા માટે સતત ઇન્ટરેસ્ટ વધ્યો છે. તેની અસર ઇનફ્લેશન પર પડી છે. જો કે, તે હવે પણ ફેડરલ રિઝર્વની તક 2 ટકાના ટારગેટતી વધું છે. બીજી તરફ, ઈન્ગ્લેન્ડ અને યૂરોપમાં ઇનફ્લેશનમાં વધુ ઘટાડો જોવા નથી મળ્યો.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2023 6:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.