Hot Stocks: શોર્ટ ટર્મમાં વધુ સારી કમાણી કરવા માટે આ ત્રણ સ્ટૉક્સ પર લગાવો દાવ
Hot Stocks Today: જુલાઈમાં નિફ્ટીમાં 2.94 ટકાનો વધારો થયો છે. માર્કેટમાં તેજીની શરૂઆત માર્ચના અંતમાં થઈ હતી. નિફ્ટી સતત પાંચમા મહિને ચઢ્યો હતો. માર્ચમાં નિફ્ટી 16,828ની નીચલા સ્તર પર પહોંચી ગઈ હતી. આ લેવલથી તે 18.8 ટકા વધી ગઈ છે. આ સમયગાળા દરમિયાન NSE Smallcap index 35 ટકા વધ્યો છે.
Hot Stocks Today: Niftyમાં કરેક્શન જોવા મળ્યો છે. તે 19,991ના તેના ઑલ-ટાઈમ હાઈતી 428 પ્વાઈન્ટ નીચે આવી છે. જુલાઈની અંતિંમ તારીખ (31 જુલાઈ)એ નિફ્ટીને તેના 20 ડે SMA પર સપોર્ટ મળ્યો છે. તેના બાદ બાઉન્સ બેક કર્યા છે. જુલાઈમાં નિફ્ટી 2.94 ટકા વધી છે. માર્કેટમાં તેજીની શરૂઆત માર્ચના અંતમાં થઈ હતી. નિફ્ટી સતત પાંચમા મહિને ચઢ્યો હતો. માર્ચમાં નિફ્ટી 16,828ની નીચલા સ્તર પર પહોંચી ગઈ હતી. આ લેવલથી તે 18.8 ટકા વધી ગઈ છે. આ સમયગાળા દરમિયાન NSE Smallcap index 35 ટકા વધ્યો છે. જે કે, Nifty Smallcap Index હજી પણ જાન્યુઆરી 2022ના તેના 12,047ના ટૉલ ટાઈમ હાઈથી દૂર છે. માર્કેટની આ તેજીમાં સ્મૉલકેપ શેરની જોરદાર પ્રદર્શન જુલાઈના અંતમાં કારોબારી સત્રમાં પણ ચાલૂ રહેશે. નિફ્ટીમાં 0.55 ટકાની તેજીના અનુસાર સ્મૉલકેપ ઈન્ડેક્સ લગભગ 0.88 ટકા વધ્યો છે.
NSE 500ના 80 ટકાથી વધું સ્ટૉક તેના 200 DMAથી ઉપર છે. તે સારા સંકેત છે. કારણ કે તેનું અર્થ છે કે આ માર્કેટ તેજીમાં વધું સ્ટૉકનો હિસ્સો છે. સાથે તે ડેટા તેમાં વધું નતી કે તે અંદાજો લગાવ્યો છે કે ઓવરવૉટ સ્થિતિમાં છે. તેના માટે આ કહી શકે કે તેની તેજીને ચાલૂ રાખવા માટે શેરોમાં હજી પણ ધણો દમ બચ્યો છે.
Niftyના પ્રાઈમરી ટ્રેન્ડ બુલિશ છે, કારણ કે તે તેના 20.50. અને 100 DMAથી ઉપર બન્યા છે. ડેલી અને વિકલી ચાર્ટ પર નિફ્ટી હાયર ટૉપ અને હાયર ,બૉટમ બનાવી રહી છે. હવે ડેલી ચાર્ટ પર નિફ્ટીમાં ફ્લેગ પેટર્ન બનતો જોવા મળી રહ્યો છે. 19,868 ના રેસિસ્ટેન્સની ઉપર બ્રેકઆઉટ પર આ બુલિશ પેટર્નની પુષ્ટી થઈ જશે. 19,868 ના લેવલની ઉપર જાય તો નિફ્ટી નવા ઑલ ટાઈમ હાઈની તરફ વધશે. આવામાં અમે તેના માટે 20,400 નો ટારગેટની આશા કરી શકે છે.
નિફ્ટીમાં હાજર લૉન્ગ પોઝિશન્સ 19,500 નો સ્ટૉપલોસની સાથે બનાવી રાખવામાં સલાહ છે. શૉર્ટ ટર્મમાં મેટલ, પીએસયૂ બેન્ક અને પાવર જેવા સેકટરનું પ્રદર્શન સારા રહેવાની આશા છે. NSE સ્મૉલકેપ ફુલ મોમેન્ટમમાં છે. અમે તેના 12,047 ના લેવલની ઉપર નવા હાઈ બનાવી આશા કરી રહી છે.
HDFC Securitiesના સીનિયર ટેક્નિકલ એન્ડ ડેરિવેટિવ એનાલિસ્ટ, વિનય રાજાનીનું માનવું છે કે નિમ્નલિખિત સ્ટૉક પર દાવ લગાવાથી શૉર્ટ ટર્મમાં જોરદાર કમાણી થઈ શકે છે:
આ સ્ટૉકને ખરીદીની સલાહ છે. તેના લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ (LTP) 423.7 રૂપિયા છે. આ ટારગેટ પ્રાઈઝ 468-510 રૂપિયા છે. અમે 387 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવાનું રહેશે. આ સ્ટૉકમાં શૉર્ટ ટર્મમાં 20 ટકા કમાવાની તક જોવા મળી રહી છે. આ સ્ટૉકે વીકલી ચાર્ટ પર 392 રૂપિયાના છેલ્લા ટૉપ રેસિસ્ટેન્સને પાર કરી લીધા છે. તેમાં વૉલ્યૂમમાં ઉછાળાની સાથે હાલમાં મોમેન્ટમ પકડ્યો છે. મેટલ સેક્ટરએ સારૂ પ્રદર્શન કરવું શરૂ કર્યું છે. તેની ચાલૂ રહેવાની આશા છે. ઈન્ડેકેટર્સ અને ઓસિલેટર્સ વીલકી ચાર્ટ પર બુલિશ થઈ ગઈ છે. વીકલી અને મંથલી ચાર્ટ પર આ સ્ટૉક હાયર ટૉપ અને હાયર બૉટમ બનાવી રહી છે.
આ સ્ટૉકને ખરીદીની સલાહ છે. તેના લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ (LTP) 4630.7 રૂપિયા છે. આ ટારગેટ પ્રાઈઝ 5000-5290 રૂપિયા છે. અમે 4316 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવાનું રહેશે. આ સ્ટૉકમાં આવતા 2-3 સપ્તાહમાં 14 ટકા કમાવાની તક જોવા મળી રહી છે. આ સ્ટૉકે ડેલી ચાર્ટ પર બુલિશ "ફ્લેગ" પેટર્નથી બ્રેકઆઉટ કર્યા છે. આ શેરના પ્રાઈમરી ટ્રેન્ડ બુલિશ છે, કારણ કે તના તમામ મહત્વ મૂવિંગ એવકેજથી ઉપર ટકી રહ્યો છે. ઈન્ડિકેટર્સ અને ઓસિલેટર્સ કરેન્ટ અપટ્રેન્ડમાં સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. પ્રાઈસ વધવાની સાથે વૉલ્યૂ પણ વધી રહી છે. આ શેરમાં ડેલી ચાર્ટ પર સપોર્ટ લીધા બાદ અપટ્રેન્ડ ફરી શરૂ થતો જોવા મળ્યો છે.
આ સ્ટૉકને ખરીદીની સલાહ છે. તેના લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ (LTP) 85.35 રૂપિયા છે. આ ટારગેટ પ્રાઈઝ 92-96 રૂપિયા છે. અમે 81.50 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવાનું રહેશે. આ સ્ટૉકમાં શૉર્ટ ટર્મમાં 12.5 ટકા નફો મળી શકે છે. આ સ્ટૉકે ડેલી ચાર્ટ પર પાયર ટૉપ અને હાયર બૉટમ બનાવતો આવી રહ્યા છે. આ તેના તમામ મહત્વ મૂવિંગ એવરેજથી ઉપર બન્યું છે. આ ઑલ ટાઈમ ફ્રેમ પર બુલિશ ટ્રેન્ડના સંકેત છે. ચાર્ટ પર સરકારી બેન્કના શેર મજબૂત જોવા મળી રહી છે. તેમાં ચાલૂ રહેવાની અસર છે. અમુક દિવસના કંસોલિડેશન બાદ Bank of Indiaનો સ્ટૉક ફરીથી પ્રાઈમરી અપટ્રેન્ડ જોવા મળી રહ્યું છે.
ડિસ્ક્લેમર: આ આપેલી જાણકારી માત્ર સુચના હેત આપવામાં આવે છે. આ બતાવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખિમોના અધિન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હમેશા એક્સપર્ટથી સલાહ લો. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની ક્યારે પણ સલાહ આપવામાં નહીં આવે.