Hot Stocks: શોર્ટ ટર્મમાં વધુ સારી કમાણી કરવા માટે આ ત્રણ સ્ટૉક્સ પર લગાવો દાવ | Moneycontrol Gujarati
Get App

Hot Stocks: શોર્ટ ટર્મમાં વધુ સારી કમાણી કરવા માટે આ ત્રણ સ્ટૉક્સ પર લગાવો દાવ

Hot Stocks Today: Niftyના પ્રાઈમરી અને ઈન્ટરમીડિએટ ટ્રેન્ડ પૉલિજિવ બનાવ્યા છે, કારણ કે તેના 50,100, 200-ડે EMAથી ઉપર ટકી રહ્યું છે. આ ઈન્ડેક્સનું શૉર્ટ ટર્મ ટ્રેન્ડ પૉઝિટિવ થઈ ગઈ છે, કારણ કે તે તેના 5 અને 20-ડે EMAથી ઉપર બંધ થયો છે.

અપડેટેડ 11:05:08 AM Aug 08, 2023 પર
Story continues below Advertisement

Hot Stocks Today: Nifty 7 ઓગસ્ટને સતત બીજી દિવસે દરેક નિશાનમાં બંધ થયો છે. તેના ક્લોઝિંગ 80 પ્વાઈન્ટના ઉછાળાની સાથે 19597 પર થઈ છે. નિફ્ટીના પ્રાઈમરી અને ઈન્ટરમીડિએટ ટ્રેન્ડ પૉઝિટિવ બનાવ્યા છે, કારણ કે તે તેના 50,100, 200-ડે EMAથી ઉપર ટકી રહ્યું છે. આ ઈન્ડેક્સનો શૉર્ટ ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ થઈ ગઈ છે, કારણ કે તે તેના 5 અને 20-ડો EMAથી ઉપર બંધ થયો છે. ડેરિવેટિવ સાઈડમાં અમે 19300-19500 લેવલ પર એગ્રેસિવ પુટ રાઈટિંગ જોવા મળી છે. તે 3 ઑગસ્ટે 19390 ના સ્વિંગ લો મળી છે. તેમાટે ઘટાડાની સ્થિતિમાં 19300-19400એ નિફ્ટી માટે આવતા સપોર્ટ માવામાં આવશે. તેના માટે પોઝિશનલ સપોર્ટ 19,100 પર થવાની આશા છે.

છેલ્લા સપ્તાહની નિફ્ટીના હાઈ 19796 હતો, જે હવે તેના માટે નેક્સ્ટ રેસિસ્ટેન્સ લેવલ થઈ શકે છે. 19796ની ઉપર જાવા પર આવા વાળા સપ્તાહમાં તે 19868-19991 ના આવતા રેસિસ્ટેન્સ લેવલની તરફ વધી શકે છે. ટ્રેડર્સને નિફ્ટીમાં ક્લોઝિંગ બેસિસ પર 19300ના સ્ટૉપલોસની સાથે લૉન્ગ્સ બનાવી રાકવાની સલાહ છે. નિફ્ટીમાં હાલિયા કરેક્શનના દરમિયાન મિડકેપ અને સ્મૉલકેપ સૂચકાંકોને સારા પ્રદર્શન રજૂ રહ્યા છે. આવા વાળા સપ્તાહમાં પણ બન્ને સૂચકાંકોમાં તેજી રજૂ થવાની આશા છે.

ટેક્નિકલ એનાલિસ્ટ નંદીશ શાહનું માનવું છે કે માર્કેટના હાજરમાં અમુક શેરો પર દાંવ લગાવાથી નાના સમય ગાળામાં સારી કમાણી થઈ શકે છે. તેમણે નિમ્નલિખિત સ્ટૉક્સ પર દાવ લગાવાની સલાહ આપી છે:


Everest Industries

આ સ્ટૉકને ખરીદીની સલાહ છે. તેના લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ (LTP) 1042 રૂપિયા છે. આ ટારગેટ પ્રાઈઝ 1125-1180 રૂપિયા છે. અમે 965 રૂપિયા પર સ્ટૉપલોસ લળગાવાનું રહેશે. Everest Industriesના સ્ટૉકમાં શૉર્ટ ટર્મમાં 13 ટકા નફો કમાવાની તક જોવા મળી છે. આ સ્ટૉકે વીલકી ચાર્ટ પર હાયર વૉલ્યૂમની સાથે સિમેટ્રિકલ ટ્રાયંગ્લથી બ્રેકઆઉટ કર્યા છે. તે ઑલ ટાઈમ હાઈ પર બંધ થોય છે. વીકલી ચાર્ટ પર તે બુલિશ હાયર ટૉપ હાયર બૉટમ ફૉર્મેશન બનાવી રહી છે. Plus DIમાં Minus DIથી ઉપર કારોબાર થઈ રહ્યા છે, જ્યારે ADX 25 થી ઉપર છે. તેમાં આ સ્ટૉકના આવા વાળા દિવસેમાં મોમેન્ટ પ્રાપ્ત કરવાની આશા જોવા મળી છે.

Castrol India

આ સ્ટૉકને ખરીદીની સલાહ છે. તેના લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ (LTP) 152.35 રૂપિયા છે. આ ટારગેટ પ્રાઈઝ 166-175 રૂપિયા છે. અમે 140 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવાનું રહેશે. Castrol Indiaના શેરમાં આવતા 2-3 સપ્તાહમાં 15 ટકા સુધી કમાવી શકે છે. વીકલી અને મંથલી ચાર્ટ પર આ શેરે હાયર વૉલ્યૂમની સાથે 140 રૂપિયાના મલ્ટીપલ ટૉપ રેસિસ્ટેન્સને પાર કરે બ્રેકઆઉટ કર્યા છે. ડેલી ચાર્ટ પર તેના ફ્લેગ પેટર્ન પર બ્રે આઉટ કર્યા છે. આ શેર ડેલી ચાર્ટ પર હાયર ટૉપ હાયર ફૉર્મેશન બનાવામાં આવી રહ્યા છે. RSI અને MFI જેવી ઓસિલેટર્સ ઉપરની તરફ જઈ રહી છે. તે વીકલી ચાર્ટ પર 60ના ઉપર છે, જેમાં શેરમાં સ્ટ્રેન્થની ખબર પડી છે.

ડિસ્ક્લેમર: આ આપેલી જાણકારી માત્ર સુચના હેત આપવામાં આવે છે. આ બતાવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખિમોના અધિન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હમેશા એક્સપર્ટથી સલાહ લો. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની ક્યારે પણ સલાહ આપવામાં નહીં આવે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 08, 2023 10:58 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.