Hot Stocks Today: Nifty ગયા સપ્તાહ ઘટીને બંધ થયો હતો. તેમાં 0.45 ટકા નબળાઈ આવી છે. તેની ક્લોઝિંગ 19430 પર થઈ હતી. માર્કેટના આ કંસોલિજેશનમાં ચાર્ટ સ્ટ્રક્ચર ટાઈમ-વાઈઝ કરેક્શનના સંકેત આપે છે. તેની બુલિશ માર્કેટના હાજરમાં સારા સંકેત માનવામાં આવે છે. નિફ્ટી માટે 19500-19600 ના ઝોનમાં નેક્સ્ટ રેસિસ્ટેન્સ દેખાય રહ્યું છે. તેના બાદ 19,678-19,705 ના ઝોનમાં બેરિશ ગેપ નજર આવી રહી છે. ઘટાડાની સ્થિતિમાં નિફ્ટી માટે 19,380-19,350 પર સપોર્ટ હાજર છે. જો આ સ્તર તૂટે તો 19,235-19,201 પર બુલિશ ગેપ છે, જે મજબૂત ડિમાન્ડ દેખાી રહી છે.
Angel Oneના સીનિયર એનાલિસ્ટ (technical & Derivative) ઓશો કૃશનનું માનવું છે કે હાજર સ્થિતિમાં નિમ્નલિખિત સ્ટૉક પર દાંવ લાવાથી સારી કમાણી થઈ શકે છે:
આ સ્ટૉકમાં ખરીદીની સલાહ છે. તેના લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ (LTP) 667.55 રૂપિયા છે. તેના ટારગેટ પ્રાઈઝ 710-718 રૂપિયા છે. તેમાં 628 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવાનો રહેશે. શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 7.5 ટકા કમાણીની તક જોવા મળ્યો છે. KRP Millના સ્ટૉકમાં છેલ્લા અમુક સત્રોમાં વૉલ્યૂમ અને પ્રાઈઝ બન્નેમાં તેજી જોવા મળી છે. ડેલી ચાર્ટ પર તે તેના 50-ડે EMAથી બાહર નિકળી છે. આ પ્રાઈસ સ્ટ્રક્ચર પૉઝિટીવ ડેવલપમેન્ટના સંકેત આપે છે. એતિહાસિક રૂપથી આ રીતેનું પ્રાઈઝ-વૉલ્યૂમ ફૉર્મેશન આ સ્ટૉકમાં પૉઝિટીવ ટ્રેન્ડના સંકેત છે. શૉર્ટ ટર્મમાં પૉઝિટિવ ટ્રેન્ડ રજૂ થવાની સંભાવના છે.
આ સ્ટૉકમાં ખરીદીની સલાહ છે. તેના લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ (LTP) 849.40 રૂપિયા છે. તેના ટારગેટ પ્રાઈઝ 890-900 રૂપિયા છે. તેમાં 808 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવાનો રહેશે. શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 6 ટકાનો પ્રોફિટ મળી શકે છે. આ શેરે ડેલી ચાર્ટ પર "સિમેટ્રિકલ ટ્રાયંગ્લ" પેટર્નથી બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આ દરમિયાન વૉલ્યૂમ હાઈ રહ્યો છે. આ શેર હાયર-હાઈ અને હાલ લો ના સાઈકિલમાં છે. તે આ શેરમાં સ્ટ્રેન્થના સંકેત છે. અમે આવાનારા સમયમાં મજબૂત મોમેન્ટમ રજૂ થવની આશા જોવા મળી રહી છે. ટેક્નિકલ ઈન્ડિકેટર્સ તેના હાજર સેટિમેન્ટને સપોર્ટ કરી રહ્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.