દેવેન ચોક્સીનું કહેવુ છે કે ઓટોમાં હવે તેજી જોવા મળી રહી છે. ઈન્ડસ્ટ્રી અને ઈન્ફ્રા તરફથી માગ વધતા CVમાં ઉછાળો આવ્યો. લોકોની આવક વધતા PVsમાં પણ વધારો જોવા મળ્યો છે. અર્થતંત્ર કન્ઝમ્પશન તરફ આગળ વધી રહ્યા હોવાના સંકેત છે. રોકાણ કરવા માટ સ્ટોક આધારીત રોકાણ કરવું જોઈએ.