આજે માર્કેટ ટ્રેન્ડમાં આ સપ્તાહે ખૂબ સરસ ટ્રેન્ડ બતાવનારા બે આવા સેક્ટરની વાત કરવાના છે કે જેમાં કઈને કઈ બઝ બન્યું છે પહેલું સેક્ટર છે ટ્રાવેલ, ટૂરિઝમ અને હોટલ આ બધા સેક્ટર કે જેમાં હવે ઉનાળો આવી રહ્યો છે. અને બિજો છે કંપની સેક્ટર. આગળ જાણકારી લઈશું ટર્ટલ વેલ્થના રોહન મહેતા અને મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ પાસેથી.
આ શેરમાં 60-70 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં 450-500 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં 2000-2200 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં 1200-1300 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે એલટીસીજી ટેક્સ મામલે ડેટ ફંડ્સને નુકસાન થયું છે. આ જાહેરાત બાદ એએમસી શેર્સમાં વેચવાલી આવી છે. ઘટાડા બાદ એએમસી શેર્સમાં વેલ્યુએશન પર ચર્ચા થઈ રહી છે. એએમસી કંપનીઓ પર બ્રોકરેજ રીપોર્ટ બુલિશ બની રહી છે. ડેટ ફંડ્સને મળતો એલટીસીજી ટેક્સ લાભ હવે નહીં મળે.