ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે હેવમાં બેન્ક નિફ્ટીમાં 43300નો સારો સપોર્ટ બની રહ્યો છે. આ સપોર્ટને લઈને છેલ્લા 2-3 સપ્તાહથી ટ્રેડિંગ કરી રહી છે. આમાં વધું ઘટાડો પમ જોવા મળી શકે છે. ઉપરમાં 44000નો રેઝિસ્ટેન્સ રહ્યો છે. જો 44000-43300 આ લેવલની વચ્ચે બેન્ક નિફ્ટી પોતાની મૂવમેન્ટર્મ બતાવી રહી છે.
કુનાલ પરારે વધુમાં કહ્યું છે કે આ લેવલ પર બ્રેકઆઉટ આવશે ત્યા સુધી રાહ જોવાની સલાહ બની રહી છે. નિફ્ટીમાં 19700નો સારો સપોર્ટ બની રહ્યો છે. પહેલા પણ આ સપોર્ટની વાત કરી હતી. આ લેવલ જો પાર કરે તો ઘટાડો જોવા મળી શકે છે. નિફ્ટી 10 MAની ઉપર ટ્રેડિંગ કરી રહી છે.
કુનાલ પરારના મતે નિફ્ટીમાં ઉપરમાં 19950 પાસે એક રેઝિસ્ટેન્સ આવી રહ્યું છે અને દક વખત આ લેવલ પર નિફ્ટીએ રેઝિસ્ટેન્સ ફેસ કર્યું છે. આ લેવલ નિફ્ટી બ્રેક કરે છે તો ઓલટાઈમ હાઈ પણ જોવા મળી શકે છે. નિફ્ટીમાં 19700-19950 આ લેવલ વચ્ચે નિફ્ટી ફ્યુચર પુટ ઓન કરીને ચાલી શકે છે.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.