રિસ્ક રિવોર્ડની દૃષ્ટીએ લાર્જકેપ સ્ટોક્સમાં રોકાણ કરો: હેમાંગ જાની | Moneycontrol Gujarati
Get App

રિસ્ક રિવોર્ડની દૃષ્ટીએ લાર્જકેપ સ્ટોક્સમાં રોકાણ કરો: હેમાંગ જાની

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ હેમાંગ જાની પાસેથી.

અપડેટેડ 01:54:49 PM Nov 21, 2023 પર
Story continues below Advertisement
હેમાંગ જાનીનું માનવું છે કે BEML, ટિટાગઢ, ટેક્સમેકોમાં રોકાણ કરી શકાય છે. બ્રિગેડ એન્ટપ્રાઈઝ, મેક્રોટેકમાં રોકાણ કરી શકાય.

હેમાંગ જાનીનું કહેવુ છે કે વૈશ્વિક બજારમાં થોડી સ્થિરતા આવી છે. સેક્ટર આધારીત થોડું રોટેશન જોવા મળી શકે છે. બજારમાં નાનો ઘટાડો આવી શકે છે, તીવ્ર ઘટાડાની શક્યતા નહિવત છે. એક્સિસ, ICICI, HDFC બેન્કમાં રિસ્ક રિવોર્ડ ઘણાં સારા છે.

31 ડિસેમ્બરની પછી નહીં કરી શકો UPI નો ઉપયોગ, ફસાઈ જવા કરતાં તરત કરી લો આ કામ

હેમાંગ જાનીના મતે ફાર્મા સેક્ટરમાં પણ સારી તેજી જોવા મળશે. રિસ્ક રિવોર્ડની દૃષ્ટીએ લાર્જકેપ સ્ટોક્સમાં રોકાણ કરો. અનસિક્યોર્ડ લોન જ્યાં વધારે આપશે તેના પર ટૂંકાગાળે અસર થશે. રેલવે કંપનીઓને ઓર્ડર સારી રીતે મળી રહ્યા છે.


Adani Enterprises ના શેરોમાં 4% તેજી, આજે થઈ રહી છે સ્ટૉકની ઘણી ખરીદારી

હેમાંગ જાનીનું માનવું છે કે BEML, ટિટાગઢ, ટેક્સમેકોમાં રોકાણ કરી શકાય છે. બ્રિગેડ એન્ટપ્રાઈઝ, મેક્રોટેકમાં રોકાણ કરી શકાય. ઓટો એન્સિલરીમાં વેલ્યુએશન ઓટો જેટલા મોંઘા નથી. ટાટા મોટર્સના વેલ્યુએશન અત્યારે વ્યાજબી લાગે છે. સોના BLW પ્રિસિસનમાં રોકાણ કરી શકાય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 21, 2023 1:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.