ટાઇટનમાં રોકાણ આગળ સાબિત થશે ફાયદાકારક, ફાર્મા સેક્ટરનો આ સ્ટૉક બનશે મલ્ટીબેગર: દિલીપ ભટ્ટ | Moneycontrol Gujarati
Get App

ટાઇટનમાં રોકાણ આગળ સાબિત થશે ફાયદાકારક, ફાર્મા સેક્ટરનો આ સ્ટૉક બનશે મલ્ટીબેગર: દિલીપ ભટ્ટ

દિલીપ ભટ્ટનું કહેવું છે કે ફાર્મા સેક્ટરમાં તેજીનું દોર શરૂ થઈ ગયો છે. આ વર્ષ ફાર્મા સેક્ટરથી સંબંધિત લગભગ 5-6 કંપનીઓએ પહેલા ક્વાર્ટરમાં જોરદાર પરિણામ રજૂ કર્યા છે. સન ફાર્માએ હાલમાં મલ્ટીઈયર હાઈ પણ ટલ કરી છે. હાજર સમયથી ફાર્મા શેરમાં Divis Labમાં સૌથી વધું તેજી જોવા મળશે. આવવા વાળા 2-3 વર્ષમાં Divis Lab એક મલ્ટીબેગર સ્ટૉક્સ સાબિત થઈ શકે છે.

અપડેટેડ 12:33:18 PM Aug 05, 2023 પર
Story continues below Advertisement

પહેલા ક્વાર્ટરમાં ટાઈટનના પરિણામ ભલે નબળા રહેવા પર માર્કેટ એક્સપર્ટ દિલીપ ભટ્ટએ ટાઈટનમાં રોકાણને ફાયદામંદ બતાવ્યા છે. અમારી સહયોગી ચેનલ સીએનબીસી- આવાઝથી બાજારના આઉટલુક ફર વાત કરતા દિલીપ ભટ્ટે કહ્યું કે લાંબા ગાળા માટે ટાઈટનમાં રોકાણ ફાયદેમંદ થશે. 2-3 વર્ષમાં ટાઈટનમાં મોટી તેજી સંભવ છે. હાજર સ્તરથી ટાઈટનમાં વર્ષના 18-20 ટકાનું રિટર્ન સંભવ છે. 2-3 વર્ષમાં ટાઈટનમાં મોટી તેડીની આશા છે.

ફાર્મા શેરમાં આગળ ચાલું રહેશે તેજી

ફાર્મા કંપનીઓ પર વાત કરતા દિલીપ ભટ્ટનું કહેવું છે કે ફાર્મા સેક્ટરમાં તેજીનું દોર શરૂ થઈ ગયું છે. આ વર્ષ ફાર્મા સેક્ટરથી સંબંધિત લગભગ 5-6 કંપનીઓએ પહેલા ક્વાર્ટરમાં જોરદાર તેજી રજૂ કરી છે. સન ફાર્માએ હાલમાં મલ્ટીઈયર હાઈ પણ ટચ કર્યું છે. હાજર સમયથી ફાર્મા શેરમાં Divis Labમાં સૌથી વધું તેજી જોવા મળી છે. આવનારા 2-3 વર્ષોમાં Divis Labs એક મલ્ટીબેગર સ્ટૉક્સ સાબિત થઈ શકે છે. ફાર્મામાં Sun Pharma, Divis lab, Laurus Lab જેવા શેર સારા જોવા મળી રહ્યા છે.


બેન્કિંગ સેક્ટરે અત્યાર સુધી સારો પરફૉર્મેસ

બેન્કિંગ સેક્ટર પર વાત કરતા તેમણે કહ્યું છે કે બેન્કિંગ સેક્ટરે અત્યાર સુધી પરફોર્મેન્સ આપ્યું છે. 3-4 ક્વાર્ટરના પરિણામમાં જે રીતે વધારો જોવા મળ્યો હતો જ્યારે તેજી Q1ના પરિણામમાં પણ ચાલી રહી છે. મોટાભાગે બેન્કિંગ શેર સારૂ પ્રદર્શન કરતો જોવા મળી રહી છે. જો કે તેમાં હાજર સમયમાં બેન્કિંગ શેરોમાં હળવો નફો આવી શકે છે. પરંતુ આગળ 2 લાખમાં HDFC Bankમાં મોટો રિટર્નની આશા છે.

સરકારી રેલવે કંપનીઓથી રહ્યા દૂર

રેલવે અને ડિફેન્સ સેક્ટર પર વાત કરતા દિલીપ ભટ્ટએ કહ્યું કે સરકારી રેલવેના વેલ્યૂએશન ઘણી મોંધી થઈ ગઈ છે. હાલમાં મારી સલાહ છે કે સરકારી રેલવે કંપનીઓતી દૂર રહ્યા છે. જ્યારે રિયલ એસ્ટેટ કંપનીઓમાં આગળ સારી તેજી જોવા મળી શકે છે

ડિસ્ક્લેમર: અહીં આપવા વાળા વિચાર અને રોકાણ સલાહ રોકાણ જાણકારોને તેના પ્રાઈવેટ વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકામ લેવાથી પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 05, 2023 12:33 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.