જિઓ ફાઈનાન્સિયલ સર્વિસીસ અને બ્લેકરોક સંયુક્તપણે ડિજિટલ ફર્સ્ટ ઈનવેસ્ટમેન્ટ સોલ્યુશન્સ ભારતમાં લોન્ચ કરશે, એમ આ ગ્લોબલ એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી)ના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (સીઈઓ) લેરી ફિન્કે કહ્યું હતું.
જિઓ ફાઈનાન્સિયલ સર્વિસીસ અને બ્લેકરોક સંયુક્તપણે ડિજિટલ ફર્સ્ટ ઈનવેસ્ટમેન્ટ સોલ્યુશન્સ ભારતમાં લોન્ચ કરશે, એમ આ ગ્લોબલ એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી)ના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (સીઈઓ) લેરી ફિન્કે કહ્યું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે યોજાયેલી એજીએમમાં શૅરધારકોને સંબોધતા ફિન્કે કહ્યું કે જિઓ ફાઈનાન્સિયલ સર્વિસીસ અને બ્લેકરોક સંયુક્તપણે ડિજિટલ ફર્સ્ટ ઓફરિંગ અને એફોર્ડેબલ ઈનવેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પુરુ પાડીને કાયાપલટ કરવા માગે છે. બંને કંપનીનું લક્ષ્ય સારુ નાણાકીય ભવિષ્યની છે. અમે સંયુક્તપણે કરોડો ભારતીય નાગરિકોની ક્ષમતાને ઉપર લાવવાનો પ્રયત્ન કરીશું.
તેમણે ઉમેર્યું કે ફાઈનાન્સિયલાઈઝેશનમાં વધારો થઈ રહ્યો છે. અસંચાલિત અને ફિઝિકલ અસ્ક્યામતો હવે બચત અને રોકાણમાં ફેરવાઈ રહી છે. તેથી અમારો અંદાજ છે કે માથાદીઠ જીડીપીમાં વધારો થતો રહેશે અને ટેકનોલોજીનો વ્યાપ પણ વધતો રહેશે. એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં કાયાપલટની વિશાળ તક છે. તેથી સમાજના દરેક સેગમેન્ટમાં સંપૂર્ણ સર્વિસ ટેક સજ્જ એસેટ મેનેજર જે એફોર્ડેબલ અને પારદર્શક રોકાણ પ્રોડકટ્સ સાથે રજૂ કરીને એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગની કાયાપલટ થઈ શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.