Jio Financial Servicesની લિસ્ટિંગ થઈ આજે, વેલ્યુએશન અને કેપિટલ ગેઇન્સ ટેક્સથી લઇને જાણો તમારા દરેક પ્રશ્નોના જવાબ | Moneycontrol Gujarati
Get App

Jio Financial Servicesની લિસ્ટિંગ થઈ આજે, વેલ્યુએશન અને કેપિટલ ગેઇન્સ ટેક્સથી લઇને જાણો તમારા દરેક પ્રશ્નોના જવાબ

Jio Financial Servicesનું નામ પહેલા રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ હતું. આ શેરનું ડિસ્કવર્ડ પ્રાઈઝ 261.85 રૂપિયા હતો. પહેલા આ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો હતી. RIL થી અલગ થયા બાદ RILના શેરધારકને દરેક શેર પર Jio Financial નો એક શેર અલૉટ કરવામાં આવ્યો છે.

અપડેટેડ 11:00:26 AM Aug 21, 2023 પર
Story continues below Advertisement

Jio Financial Servicesના શેર આજે એટલે કે (21 ઑગસ્ટ) BSE અને NSEમાં લિસ્ટ થયો છે. BSE પર તેમા લિસ્ટિંગ 265 રૂપિયા પર હતી. NSE પર લિસ્ટિંગ 262 રૂપિયા પર હતી. પહેલા આ કંપનીનું નામ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ હતું. આ શેરનું ડિસ્કવર્ડ પ્રાઈઝ 261.85 રૂપિયા હતો. પરંતુ આ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો હિસ્સો હતો. RILથી અલગ થયા બાદ RILના શેરધારકને દરેક શેર પર Jio Financial નો એક શેર અલૉટ કરવામાં આવ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી અલગ થયા બાદ લગભગ એક મહિના સુધી જેએફએસના શેર એક ડમી સ્ટૉક રહ્યો હતો. હવે તેની લિસ્ટિંગ થઈ રહી છે. આ સ્ટૉક અવતા 10 ટ્રેડિંગ સેશંસમાં ટ્રેડ-ટૂ-ટ્રેડ સેગમેન્ટમાં રહેશે.

ટ્રેડ-ટૂ-ટ્રેડ સેગમેન્ટનું શું અર્છ છે?

ટ્રેડ-ટૂ-ટ્રેડ સેગમેન્ટમાં ટ્રેડિંગનું અર્થ આ છે કે આ શેર માત્ર ડિલીવરી બેસિસ પર કારોબાર થશે. જો તમે આ શેરને ખરીદો છો તો તમને તેની ડિલિવરી લેવી પડશે. તમ આ શરેને સવારે ખરીદી બપેરો અથવા સાંજે વેચી નહીં શકો. આ ઈન્ટ્રા-ડે ટ્રેટિંગ કહેવાય છે. જિયો ફાઈનાન્શિયલ સર્વિસેઝના શેરમાં ઈન્ટ્રા - ડે ટ્રેડિંગની મંજૂરી 10 દિવસ સુધી નથી.


જો કોઈ ઇનવેસ્ટર જિયો ફાઈનાન્શિયલના સ્ટૉકને સવારમાં ખરીદે છે તો તે દિવસ તેને વેચવાનો પ્રયાસ કરે છે તો તેનો ઑર્ડર રિઝેક્ટ થઈ જશે. તેનું અર્થ છે કે અલગ 10 દિવસ સુધી તેમાં માત્ર ડિલિવરી આધારિત ટ્રેડિંદ થશે.

ઘણી દિગ્ગજ કંપનીઓથી થશે માર્કેટ કેપિટલલાઈઝેશન

જિયો ફાઈનાન્શિયલ સર્વિસેઝના સ્ટૉકનું સિંબલ JIOFIN થશે. આ કંપનીનું માર્કેટ કેપિટલીઈઝેશન 1.5 લાખ કરોડ રૂપિયાથી વધું થવાનો અનુમાન છે. આ રીતે આ કંપની ઈન્ડિયાની બીજી સૌથી મોટી NBFC કંપની બની જશે. તેનું માર્કેટ કેપ નિફ્ટી 50 માં શામેલ ઘણી દિગ્ગજ કંપનીઓના માર્કેટ કેપથી વધું થશે. તેમાં Hero Motocorp અને Grasim industries જેવી મોટી કંપની સામેલ છે.

RILમાં JFSના 6.1 ટકા હિસ્સો

રિલાયન્સ ઈન્ડસસ્ટ્રીઝમાં જિયો ફાઈનાન્સ સર્વિસની 6.1 ટકા હિસ્સો રહેશે. ટ્રેઝરી સ્ટૉકના ટ્રાન્સફરતી આવું થશે. ટ્રેઝરી સ્ટૉકનું અર્થ આવા શેરથી જેમાં ઈશ્યૂઅરને બે વખત તેના કબ્ઝામાં લઈ શકે છે. RIL ની પાસે આવું લગભગ 41.28 કરોડ શરે છે.

કેટલી છે કંપનીની નેટવર્થ?

વિદેશી બ્રોકરેજ ફર્મ ઝેફરીઝના ડેટાના અનુસાર, JFSનું નેટ વર્થ 28000 કરોડ રૂપિયા છે. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઈકકી 6.1 ટકા હિસ્સો શામેલ છે. જો આ હિસ્સાનું નિકાલ આવી જશે તે ઝેએફએસનું તેનું નેટવર્થ લગભગ 14,000 કરોડ રૂપિયા થશે. ઇનક્રેડ ઇક્વિટીઝના જિગ્નેશ શિયાલનું કહેવું છે કે, કોર બિઝનસની વેલ્યૂ ટ્રેલિંગ બુક વેલ્યૂ છ ગુણા છે. અમને આગળ સારી ઑગ્રેનિક ગ્રોથની આશાતી આ વેલ્યૂએશનની કાયમ રહેવાની આશે છે.

Sensex અને Niftyથી ત્રીજા દિવસે બહાર થશે આ સ્ટૉક

નોમુરા અલ્ટરનેટિવ એન્ડ કાંટ રિસર્ચના અનુસાર, લિસ્ટિંગની ત્રણ દિવસના અંતમાં Jio Financialના સ્ટૉક બન્ને પ્રમુખ સૂચકાંકોથી બહાર થઈ જશે. આ એક્સક્લૂઝન 24 ઑગસ્ટે થશે. આ કારણે Nifty 50 પેસિવ ટ્રેકર્સ જેએફએસની નજીક 9 કરોડ શેર વેચ્યા છે. Sensexના પેસિવ ટ્રેકર્સ લગભગ 5.5 કરોડ વેચી શકે છે.

ટેક્સનું કેલકુલેશન

ડીમર્જરથી પહેલા RILનું કૉસ્ટ ઑફ એક્વિઝિશન 95.32 ટકા હતો, જ્યારે જિયો ફાઈનાન્શિયલનું 4.68 ટકા હતી. તેના રોકાણકારોના શેરને વેચવાના સમયમાં કેપિટલ ગેન્સના કેલકુલેશનમાં મદદ મળશે. તેનું અર્થ છે કે જે રેકાણકારોને 19 જુલાઈને RILના સ્ટૉક ખરીદ્યા છે, માનવામાં આવી રહ્યું છે કે તેના જિયો ફાઈનાન્સના એક શેર માટે 133 રૂપિયા ચુકવ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 21, 2023 10:10 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.