બેન્કિંગ શેરોમાં રોકાણને લઈને જાણો શું છે ગુરુ માર્ક મોબિયસનો શું સલાહ - Learn what guru Mark Mobius has to say about investing in banking stocks | Moneycontrol Gujarati
Get App

બેન્કિંગ શેરોમાં રોકાણને લઈને જાણો શું છે ગુરુ માર્ક મોબિયસનો શું સલાહ

ભારતીય માર્કેટને લઈને મોબિયસ બ્રોકરેજ ફર્મ જેફરીઝના ક્રિસ વુડ સાથે સહમત છે કે આગામી ચારથી પાંચ વર્ષમાં સેન્સેક્સ 1 લાખ સુધી પહોંચી જશે. ક્રિસ વૂડના અનુસાર છેલ્લા 23 વર્ષમાં સેન્સેક્સ 11.5 ટકાની સીએજીઆર (કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ)થી 5 હજારથી 62 હજાર સુધી પહોંચી ગઈ છે અને અત્યાર સુધી 10-13 ટકાની રફ્તારથી આ ચારથી પાંચ વર્ષમાં 1 વાખના લેવલ પર પહોંચી ગઈ છે.

અપડેટેડ 03:15:06 PM Jun 02, 2023 પર
Story continues below Advertisement

બેન્કિંગ શેરોમાં આ સમય જોરદાર તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી બેન્ક (Nifty Bank) એક વર્ષમાં 23 ટકાથી વધું મજબૂજ થયો છે. જો કે મોબિયસ કેપિટલ પાર્ટનર્સ એલએલપીના ફાઉન્ડર માર્ક મોબિયસ (Mark Mobius)નું માનવું છે ભારતીય બેન્કિંગ શેર ઓવરરેટેડ છે. મોબિયસની કંપની વધતા બજાર વાળા દેશોમાં રોકાણ કરે છે અને તેના ફાઉન્ડરનું કહેવું છે કે ભારતીય બેન્કિંગ સેક્ટર ઓવરરેટ છે જ્યારે અલગ-અલગ સેક્ટરની મીડિયમ સાઈઝની કંપનીઓ અંડરરેટેડ છે. તેનું અર્થ છે કે ઇમર્જન્સિ માર્કેટ ઇનવેસ્ટમેન્ટ ગુરુ મોબિયસના અનુસાર બેન્કિંગ શેરોમાં તેજી આવી ગઈ છે પરંતુ નાની કંપનીઓના શેરોમાં હજી પણ બમ્પર તેજીની તક છે.

માર્ક મોબિયસથી એક જૂન ઇન્વેટમાં પૂછ્યૂં હતું કે ભારતમાં સૌતી ઓવરરેટેડ અને અંડરરેટેડ સેક્ટર કયા છે? તેના પર તેમણે બેન્કિંગ સેક્ટરને સૌથી વધું ઓવરરેટેડ અને અલગ-અલગ સેક્ટરની મીડિયમ સાઈઝની કંપનીઓને અંડરરેટેડ કહ્યું. છેલ્લા પાંચ વર્ષમાં નિફ્ટી બેન્ક દર વર્ષ લગભગ 11 ટકાના દરથી વધ્યો છે જો નિફ્ટીના 11.5 ટકાના ચક્રવૃધ્દ્રિ વર્ષના વધતા દરથી થોડી ઓછી છે.

કયા શેરોની શોધમાં છે મોબિયસ


માર્ક મોબિયસના પોર્ટફોલિયોમાં પર્સિસમટેન્ટ સિસ્ટમ્સ અને અપોલો હૉસ્પિટલ્સ સમેત ચાર ભારતીય કંપનીઓના શેર છે. માર્ક મોબિયસની યોજના તેના હોલ્ડિંગને તેણે ત્યારે સુધી હોલ્ડ કરવાની છે, જ્યારે સુધી આગળ વધી રહી છે. હવે કયા સ્ટૉકમાં રોકાણની યોજના છે, તેણે લઈને માર્ક મોબિયસનું કહેવું છે કે વે ટેક અને ખાસકરીને હાઈવેર સ્ટૉકની શોધમાં છે. તેમણું માનવુ છે કે ભારતમાં સૉફ્ટવેર ઈન્ડસ્ટ્રી ઘણી મજબૂત છે પરંતુ આવનારા સમયમાં હાઈવેર મહત્વના થવાના છે, આવામાં સેમીકંડક્ટર્સ અને તેનાથી સંબંધિત કારોબાર ભારત માટે વધું મહત્વ થઈ જશે.

ભારતીય બજારને લઇને રોકાણ ગુરૂ શા માટે છે પોઝિટિવ

મોબિયસના અનુસાર ભારતીય શેરોમાં રોકાણની તકની વાત કરે તો એનએસઈ-બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓ કરતા બાકી ઇન્ડેક્સ ફર લિસ્ટેડ કંપનીઓમાં સારો નફો મળી શકે છે. ભારતીય કંપનીઓ અને માર્કેટમાં ખાસ કાવ શું છે, તેણે લઇને તેનું કહેવું છે કે ભારતમાં આવી કોઈ કંપનીઓ છે જેમણે કેપિટલ અથવા અસેટ પર 20 ટકાથી વધું રિટર્ન આપ્યો છે જ્યારે બાકી દેશોમાં આવી કંપનીઓ શોધવું ખૂબ મુશ્કિલ છે.

ભારતીય માર્કેટને લઇને મોબિયસ બ્રોકરેજ ફર્મ ઝેફરીઝના ક્રિસ વુડથી સહમત છે કે આવતા ચાર થી પાંચ વર્ષમાં સેન્સેક્સ 1 લાખ સુધી પહોંચી જશે. ક્રિસ વુડના અનુસાર છેલ્લા 23 વર્ષમાં સેન્સેક્સ 11.5 ટકાના સીએજીઆર (કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ)થી 5 હજારથી 62 હજાર સુધી પહોંચી ગઈ છે અને અત્યાર સુધી 10-13 ટકાની રફ્તારથી આ ચારથી પાંચ વર્ષમાં 1 વાખના લેવલ પર પહોંચી ગઈ છે. મોબિયસના અનુસાર જો કોઈ દેશ 7 ટકાના વ્યાજથી વધી રહ્યા છે તો આ માની રહ્યા છે કે સારી કંપનીઓ 14 ટકાના દરથી વધી રહી છે.

ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 02, 2023 3:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.