LIC Q2 Results: દેશની સૌથી મોટી લાઈફ ઈન્શ્યોરેન્સ કંપની LIC માટે સપ્ટેમ્બર ક્વાર્ટર નિરાશાજનક રહ્યું હતું. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનો નેટ પ્રોફિટ 50 ટકા ઘટ્યો હતો. એક્સચેન્જ ફાઈલિંગમાં 10 નવેમ્બરે આપવામાં આવેલી ડિટેલ્સના અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એલઆઈસીએ 7925 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ પ્રાપ્ત થયો છે જે એક વર્ષ પહેલાના સમાન ગાળામાં 15,952 કરોડ રૂપિયાની સરખામણીએ લગભગ અડધો ટકા છે. જો કે એલઆઈસીએ એક પ્રેસ રિલીઝ રજૂ કરી સફાઈ પમ આપી છે કારણ કે આ વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નેટ પ્રોફિટની સરખામણી ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં થઈ નેટ પ્રોફિટથી નહીં કરી શકે.
શું કારણ આપ્યું LICએ અને તેનાથી શું પડશે ફર્ક
એલઆઈસીના રિઝલ્ટની ખાસ વાતો
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એલઆઈસીનું નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 50 ટકા ઘટીને 7925 કરોડ રૂપિયા પર આવ્યો છે. આ દરમિયાન નેટ પ્રીમિયમ ઇનકમ પમ 19 ટકા ઘટીને 11.07 લાખ કરોડ રૂપિયા પર આવ્યો છે. જ્યારે ગ્રૉસ એનપીએ 5.60 ટકાથી ઘટીને 2.43 ઠકા ફર આવ્યો પરંતુ નેટ એનપીએમાં કોઈ ફેરફાર નથી થયો. વેલ્યૂ ઑફ ન્યૂ બિઝનેસની વાત કરે તો સપ્ટેમ્બર છે મહિનામાં વર્ષના આધાર પર તે 3677 કરોડ રૂપિયાથી ઘટીને 3304 કરોડ રૂપિયા પર આવ્યો છે. જો કે વીએનબી માર્જિન આ દરમિયાન 14.6 ટકા પર બન્યા રહો. તેના લઈને એલઆઈસીના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું છે કે કૉમ્પટીશન, પ્રોડક્ટ મિક્સમાં ફેરફાર અને રેટમાં ફેરફારને કારણે વીએનબી માર્જિન પર અસર પડશે.
જો કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રોકાણથી આવક વર્ષના આધાર પર 84,103 કરોડ રૂપિયાથી વધીને 93,942 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે અને સૉલ્વેન્સી રેશ્યો 1.88 ટકાથી થોડો સુધરીને 1.90 ટકા પર પહોંચ્યો છે. પહેલા વર્ષના પ્રીમિયમ પણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વર્ષના આધાર પર 9142 કરોડ રૂપિયાથી વધીને 9988 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ અને નેટ કમીશન 5807 કરોડ રૂપિયાથી 6077 કરોડ રૂપિયા પરલ પહોંચી ગઈ છે. હવે ગ્રુપ બિઝનેસની વાત કરે તો એલઆઈસી પર આવી ગઈ છે. તેના લઇને મોહંતીએ કહ્યું છે કે નાણાકીય વર્ષ 2024ની બાકી ક્વાર્ટરમાં સારો ગ્રોથ રહેશે. એલઆઈસીના અસેટ અંડર મેનેજમેન્ટ 10.47 ટકાથી વધીને 42.93 લાખ કરોડ રૂપિયાથી 47.43 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.