17 એપ્રિલએ બજારની શરૂઆત નબળો થયો છે. સેન્સેક્સ 541.23 અંક એટલે કે 0.90 ટકાના ઘટાડા સાથે 59,889.77ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. જ્યારે નિફ્ટી 135.70 અંક એટલે કે 0.76 ટકાના વધારા સાથે 17,692.30 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

નિફ્ટી વર્તામનમાં તેના શૉર્ટ ટર્મ મૂવિંગ એવરેજ એટલે કે 55- ડે અને 100-ડે ઉપર કારોબાર કરી રહ્યા છે, આ બજારમાં ચાલૂ તેજીનું વલણમાં સ્થિરતા અને મજબૂતીના સંકેત આપે છે. જો કે ટ્રેડર્સને પ્રોફિટ બુકિંગ આવાની સંભાવનાને લઇને સાવધાન રહ્યા જોઈએ અને તેના જોખિમ ઉઠાવાની ક્ષમચાને ધ્યાનમાં રાખતા પોઝીશન લેવી જોઈએ. તેમણી આશા છે કે નિફ્ટીના 17900-18000ની પાસે એક ટેક્નિક વાધાની સામના કરવા પડશે. જો આ બાધા નિર્ણયક રૂપથી પાર થઈ જાય છે તો નિફ્ટીમાં 18200 અને ફરિ 18400 સુધીની તેજી જોવા મળી શકે છે. બજારના વર્તમાન ટકનીકી ઢાંચાને ધ્યાનમાં રાખે તો ઘટાડા પર ખરીદારીની રણનીતિ સૌથી સારી રહેશે. આવામાં જે કોઇ કરેક્શનમાં નિફ્ટી 17500ની આસપાસ મળે છે કે ફરિ તેમાં નવી કરીદારી કરવાની સલાહ રહશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.