આજે આપણે ચર્ચા કરશું આવા બે સેક્ટરની જેનું સપ્લાઈ અને ડિમાન્ડનું પર્ફેક્ટ કોમ્બિનેશન અને આ બધા સ્ટૉકમાં તેજી પણ હાલમાં જોવા મળી છે. આજે રિયઈસ્ટે અને સિમેન્ટ, લાઈટ, ઈલેક્ટ્રીક વગેરે મટેરિયલ પર આજે આપણે જાણીશું. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ગૌરાંગ શાહ પાસેથી.
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ગૌરાંગ શાહનું કહેવું છે કે હાલમાં એક રિયલ એસ્ટેટ કંપનીએ નોઈડા એનસીઆરમાં 5-7 કરોડનો ફ્લેટ વેચીને રિકૉર્ડ સ્થાપિત કર્યો હતો. હાલમાં ખર્ચો કરવાની તાકત સામાન્ય વ્યક્તિ પાસે છે. આપણા ત્યા વિકાસ દરો, મોંઘવારીના દર લાંગા માટેને સાધારણ સ્તર પર રહ્યા છે. વ્યાજ દરો તો આવતા વર્ષે ઘટાડો પણ જોવા મળી શકે છે. આવી પરિસ્થિતિમાં લોકો રૂપિયા લગાવીને ઘર પણ ખરીદી કરશે. ગયા 4-5 વર્ષ પહેલાની સ્થિતિ અને આજની સ્થિતિમાં ઘણો ફરક આવી ગયો છે.
આ કંપનીની બેલેન્શ શીટ અને ડેટમાં કોઈ બાકી નથી. આ કંપનીમાં પ્રદર્શની રન રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં પણ સ્ટૉકમાં સુધારો વધું આવશે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ કંપનીમાં પહેલા કોઈ પણ રોકાણ ન કરતું હતું. આ કંપનીમાં ડેટ વધું વધારે હતું. આ કંપનીએ અમુક લેન્ડ પાર્ટ વેચીને ડેટ ઓછું કહ્યું છે. જ્યારે આ કંપનીએ રેકૉર્ડ સ્તર બનાવ્યો હતો. હાલમાં આ સ્ટૉકમાં મજબૂતી આવી છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે આવનારા 6 મહિનામાં લગભગ 10-15 ટકા જેટલો હાઈ સેલ્સ કલેક્શનમાં થાય છે. ખાસ કરીને ડિમાન્ડ હાઉસિંગ માટે પણ ક્રેઝ વધી રહ્યો છે. રોકાણકારોનું પણ તેમાં ભાગ રહ્યો છે. નવી નવી સિટી ખૂબ ઝડપથી વધી રહી છે. સરકારે પણ ફોરેન રોકાણની મંજૂરી પણ આપી છે. 2017-2022માં થોડુ હિસાબ કરો તો તે લગભગ 3 ગુણા વધારો થયો છે. લગભગ 26.6 મિલિયનનું રોકાણ કર્યું છે. આ સેક્ટરમાં થોડી સમસ્યા પણ જોવા મળી હતી.
આ કંપની એક કંસ્ટ્રક્શનમાં છે, જે મોટોભાગના કામ ગણો તો આવી કંપનીઓ ઘણી એગ્રીસિવ રહી છે. આ કંપનીમાં લગભગ44-45ના ઈપીએસ પર કામ કરી રહી છે. હાલમાં 2 રૂપિયાના ફેસ વેલ્યૂ વાળાનો સ્ટૉક છે. આ શેરમાં 800 રૂપિયાના લક્ષ્ય માટે 600 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ કંપની રિયલ એસ્ટેટમાં સંપૂર્ણપણે ડેટ ફ્રી કંપની છે. આ કંપની લગભગ 50-70 ઈપીએસ પર ટ્રેડ કરી રહી છે. આ કંપનીનું 41000-42000 માર્કેટ કેપિટલાઈઝેસ છે. આ શેર 10 રૂપિયાના ફેસ વેલ્યૂ પર છે. છેલ્લા 10 વર્ષમાં 32-25 ટકાનું રિટર્ન આપ્યો છે. આખા વર્ષમાં કંપનીએ લગભગ 200 ટકાનું રિટર્ન આપ્યું છે. આ શેરમાં 1300 રૂપિયાના લક્ષ્ય માટે 1090 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.