ડિસેમ્બરમાં બજારનો ટ્રેન્ડ સાઈડ વેઝ રહેશે- દીપક જસાણી | Moneycontrol Gujarati
Get App

ડિસેમ્બરમાં બજારનો ટ્રેન્ડ સાઈડ વેઝ રહેશે- દીપક જસાણી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું HDFC સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચના હેડ દીપક જસાણી પાસેથી.

અપડેટેડ 04:03:24 PM Nov 29, 2023 પર
Story continues below Advertisement
દીપક જસાણીનું માનવું છે કે ઓઈલ અને ગેસમાં ખરીદી કરી શકાય છે. કેપિટલ ગુડ્ઝ અને હેલ્થકેરમાં પણ રોકાણ કરી શકાય છે.

દીપક જસાણીનું કહેવુ છે કે ભારતમાં વિદેશી રોકાણકારોનો ફ્લો આવતા તેજી આવી. શુક્રવાર સુધી બજારમાં પોઝિશન અનવાઈન્ડ થવાની શક્યતા છે. સોમવારે ચૂંટણીના પરિણામના આધારે બજારની દિશા નક્કી થશે. ડિસેમ્બરમાં બજારનો ટ્રેન્ડ સાઈડ વેઝ રહેશે.

Torrent Power ના શેરોમાં 19% નો ઉછાળો, આ વર્ષ અત્યાર સુધી 88% વધ્યો સ્ટૉક, જાણો શું છે સમાચાર

દીપક જસાણીના મતે એ સમય દરમિયાન મિડકેપ સ્મોલકેપમાં તેજી આવી શકે છે. અત્યારે બજારનો ટ્રેન્ડ તેજી તરફનો જ લાગી રહ્યો છે. ચીનમાં ગ્રોથ નહીં આવે ત્યાં સુધી ભારત FIIsની પસંદ રહેશે. થોડા ઘટાડો આવે ત્યારે રિયલ્ટી સેક્ટરમાં રોકાણ કરવું.


Aster DM Healthcare ના શેરો લાગી પાંખ, 52 વીકના હાઈ પર પહોંચ્યો

દીપક જસાણીનું માનવું છે કે ઓઈલ અને ગેસમાં ખરીદી કરી શકાય છે. કેપિટલ ગુડ્ઝ અને હેલ્થકેરમાં પણ રોકાણ કરી શકાય છે. ઓટોમાં ટૂંકાગાળે ટ્રેડિંગ કરી શકાય છે. IT પર અમારી નજર છે. ITમાં તબક્કાવાર રોકાણ કરી શકાય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 29, 2023 4:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.