Multibagger Stock: એક વર્ષમાં 148 ટકા રિટર્ન, આ શેરના ભાવ હાલમાં રહ્યા ફ્લેટ, જાણો સંપૂર્ણ ડિટેલ્સ - Multibagger Stock: 148 percent return in one year, this stock price is currently flat, know full details | Moneycontrol Gujarati
Get App

Multibagger Stock: એક વર્ષમાં 148 ટકા રિટર્ન, આ શેરના ભાવ હાલમાં રહ્યા ફ્લેટ, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

Multibagger Stock: દિગ્ગજ રોકાણકાર મુકુલ અગ્રવાલના પોર્ટફોલિયોના એક શેરે રોકાણકારોને જબરદસ્ત કમાણી કરી છે. માત્ર એક વર્ષમાં તેણે રોકાણકારોના નાણાંમાં 148 ટકાનો વધારો કર્યો છે. આજની વાત કરીએ તો પ્રોફિટ બુકિંગને કારણે તેના ભાવ હાલમાં ફ્લેટ છે પરંતુ ઇન્ટ્રા-ડે માં તે બે ટકાથી વધુ ઉછળીને રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યો હતો. ચેક કરો કે શું તમારી પાસે પણ પોર્ટફોલિયોમાં આ શેર છે?

અપડેટેડ 12:27:07 PM Apr 20, 2023 પર
Story continues below Advertisement
ડી નેરા ઈન્ડિયાના શેર છેલ્લા વર્ષ 20 એપ્રિલ 2022ના 469.95 રૂપિયા પર હતા જો તેના એક વર્ષના નિચલા સ્તર પર છે. એક વર્ષમાં તે 148 ટકા વધીને આદે 1164 રૂપિયા પર પહોંચી ગઈ છે.

Multibagger Stock: દિગ્ગજ રોકાણકાર મુકુલ અગ્રવાલ (Mukul Agarwal)ના પોર્ટફોલિયોમાં સામેલ એનર્જી ટ્રાન્જિશન કંપની ડી નોરા ઈન્ડિયા (De Nora india)ના શેરે રોકાણકારોને જબરદસ્ત કમાણી કરી છે. માત્ર એક વર્ષમાં તેણે રોકાણકારોના નાણાંમાં 148 ટકાનો રિટર્ન આપ્યા છે. આજે તેના શેર લગભગ ફ્લેટ છે પરંતુ ઇન્ટ્રા - ડે માં તે બે ટકાથી વધુ ઉછળી ગયો હતો. તેના શેર હાલમાં બીએસઈ પર 1139.20 રૂપિયાના ભાવ (De Nora india Share price) પર ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ટ્રે - ડે માં તે 1164 રૂપિયાના રિકૉર્ડ ઉચાઈ પર પહોંચી ગઈ હતી. તેના ફુલ માર્કેટ કેપ 604.76 કરોડ રૂપિયા છે. આ સ્ટૉકમાં દિગ્ગજ રોકાણકારો મુકુલ અગ્રવાલે પણ પેસા લગાવ્યા છે. માર્ચ 2023 ક્વાર્ટરના શેરહોલ્ડિંગ પેટર્નના અનુસાર મુકુલ એગ્રવાલની પાસે આ કંપનીના 72785 ઇક્વિટી શેર છે જો કંપનીમાં 1.37 ટકા હિસ્સોના બરાબર છે.

એક વર્ષમાં બે ગુણો થી વધું વધ્યા છે પૈસા

ડી નેરા ઈન્ડિયાના શેર છેલ્લા વર્ષ 20 એપ્રિલ 2022ના 469.95 રૂપિયા પર હતા જો તેના એક વર્ષના નિચલા સ્તર પર છે. એક વર્ષમાં તે 148 ટકા વધીને આદે 1164 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ ડી નોરા ઈન્ડિયાના શેરો માટે રિકૉર્ડ ઉચા સ્તર પર છે. એકલા આ વર્ષ એટલે કે ચાર મહિનામાં પણ ઓછા સમયમાં તેના 72 ટકાથી વધું પૈસા વધ્યા છે.


કંપની De Nora Indiaના વિષયમાં ડિટેલ્સ

ડી નોરા ઈન્ડિયા ઈટલીના એમએનસી ડી નોરા ગ્રુપની એક સબ્સિડિયરી કંપની છે. આ હાઈ-પરફૉરમિંગ કેટેલિટીક કોટિગ્સ અને ઇનસૉલ્યૂબલ ઇલેક્ટ્રોડ્સ સપ્લાઈ કરવા વાળી દુનિયાની સૌથી મોટી કંપની છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રોકેમિકલ સેગમેન્ટમાં છે. આ કંપની ઇલેક્ટ્રોક્લોરિનેટર્સ, કેથોડિક પ્રોટેક્શન સિસ્ટમ્સ અને કેથોડ-ઓનોડના કેસમાં માર્કેટ લીડર છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 20, 2023 12:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.