Multibagger Stocks: આ મલ્ટીબેગરે પકડી તેજી, 8 રૂપિયાનો શેર હવે 800ને પાર, એક્સપર્ટે પણ લગાવ્યો દાવ
Multibagger Stocks: એસી-ફ્રિજ બનાવા વાળી આ કંપનીના શેર આજે મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટમાં પણ નબળા પડ્યા છે. જ્યારે તે એક વર્ષના ઉચ્ચ સ્તરથી ઘણો નીચે ગયો છે. જો કે, લાંબા ગાળામાં તે એક લાખને એક કરોડની મૂડીમાં બનાવી દીધી છે. એક્સપર્ટ તેમાં આગળ પણ તેજીની આસાર જોવા મળી રહ્યા છે. એક્સપર્ટના અનુસાર હવે પૈસાનું રોકાણ કરીને 30 ટકા નફો કમાઈ શકો છો.
Multibagger Stocks: એસી-ફ્રિજ બનાવા વાળી આ કંપનીના શેર આજે મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટમાં પણ નબળા પડ્યા છે. જ્યારે તે એક વર્ષના ઉચ્ચ સ્તરથી ઘણો નીચે ગયો છે. જો કે, લાંબા ગાળામાં તે એક લાખને એક કરોડની મૂડીમાં બનાવી દીધી છે. એક્સપર્ટ તેમાં આગળ પણ તેજીની આસાર જોવા મળી રહ્યા છે. ઘરેલૂ બ્રોકરેજ ફર્મ આઈડીબીઆઈ કેપિટલના અનુસાર હાજર લેવલ પર પૈસા લગાવીને તેમાં 30 ટકા નફો કૂટી શકે છે. તેના શેર આજે બીએસઈ પર 0.28 ટકાના ઘટાડાની સાથે 807.65 રૂપિયા પર બંધ થયો છે.
20 વર્ષમાં બનાવ્યા કરોડ પતિ વોલ્ટાસના શેર
બોલ્ટાસના શેર 25 જુલાઈ 2003એ માત્ર 7.92 રૂપિયામાં મળી રહ્યા હતા. હવે તે 807.65 રૂપિયા પર છે એટલે કે 20 વર્ષમાં રોકાણકારોના એક લાખ રૂપિયા એક કરોડ રૂપિયાની કેપિટલ બની ગઈ છે. જો કે છેલ્લા વર્ષ તે વધું મજબૂત સ્થિતિમાં હતા. છેલ્લા એક વર્ષમાં શેરોને કારણે વાત કરે તો 19 ઑગસ્ટ 2022એ આ એક વર્ષના હાઈ 1050.55 રૂપિયા પર હતો. જો કે તેના 5 મહિનામાં તે 30 ટકા ઘટીને 27 જાન્યુઆરી 2023એ તે એક વર્ષના નીચલા સ્તર પર 737.60 રૂપિયા પર આવી ગયો છે. અહીં પર શેરોનો ઘટાડો અટકી ગયો અને તેના બાદ ખરીદારી વધી. આ નિચલા સ્તરથી સોતી વધું તે 9 ટકાથી વધું રિકવર થઈ ગયો છે.
ઘરેલૂ બ્રોકરેજ ફર્મ આઈડીબીઆઈ કેપિટલના અનુસાર છેલ્લા 28 સપ્તાહથી વીકલી ચાર્ટ પર તે તેમાં 740ની આસપાસ અકકમ્યુલેશન થઈ રહી છે જે બેસ બનાવાની શરૂઆતી સંકેત છે. તેની સિવાય આરએસઆઈ (રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ) પણ હાયર હાઈ બનાવી રહી જેનાથી તેના પ્રાઈઝ મૂવમેન્ટને મજબૂતી મળી રહી છે. બ્રોકરેજના અનુસાર 825 ની ઉપર ગેન ફેન લાઈન્સના હિસાબથી તે આવતા રેજિસ્ટેન્સની તરફ ભાગી શકે છે જે 1050 પર છે.
આવામાં બ્રોકરેજે તેમાં 820-800 રૂપિયાના પ્રાઈઝ રેન્જમાં ખરીદારીની સલાહ આપી છે. તેમાં 3-4 મહિના માટે 1050 રૂપિયાનો ટારગેટ પ્રાઈઝ પર બ્રોકરેજે પૈસા લગાવાનું કહ્યું છે પરંતુ 760 રૂપિયા પર સ્ટૉપલોસ જરૂર લગાવો.
ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.