Multibagger Stocks: આ સ્ટૉકે રોકાણકારોને આપ્યું મલ્ટીબેગર રિટર્ન, ત્રણ વર્ષમાં 9 ગુણા પૈસા વધાર્યા, હવે શું કરવું? | Moneycontrol Gujarati
Get App

Multibagger Stocks: આ સ્ટૉકે રોકાણકારોને આપ્યું મલ્ટીબેગર રિટર્ન, ત્રણ વર્ષમાં 9 ગુણા પૈસા વધાર્યા, હવે શું કરવું?

Multibagger Stocks: ટાટા મોટર્સના શેરે લગભગ ત્રણ વર્ષમાં 830 ટકાનું રિટર્ન આપ્યો છે. બ્રોકરેજ અનુસાર, તેની પાસે હજુ પણ જોરદાર કમાણીની તક છે અને હાજરથી તે 21 ટકાથી વધું ઉપર વધી શકે છે. તેના શેર હાલમાં બીએસઈ પર 607.15 રૂપિયા પર છે.

અપડેટેડ 05:27:46 PM Aug 15, 2023 પર
Story continues below Advertisement

Multibagger Stocks: ટાટા ભરોસેનું નામ માની રહી છે અને તેના શેર માર્કેટમાં પણ તેના ભરોસા કાયમ રાખ્યા છે. ટાટા મોટર્સ (Tata Motors)ના શેરોએ રોકાણકારોને સારા રિટર્ન આપ્યો છે. લૉન્ગ ટર્મની સાથે-સાથે તે ઓછા ટાઈમ ફ્રેમમાં પણ જોરદાર સ્ટૉક સાબિત થઈ છે. કોરોના મહામારીના દરમિયાન શેર ફર્શ પર લોટ ગયા હતા અને તેના દરમિાયન મજબૂત ફંડામેન્ટલ વાળ શેરોમાં પૈસા સતત રોકાણકારોને જોરદાર કમાણી કરી છે. આવા ટાટા મોટર્સના શેર લગભગ ત્રણ વર્ષમાં 830 ટકાનું રિટર્ન આપ્યો છે. બ્રોકિરેજના અનુસાર તેમાં અત્યારે પણ જોરદાર કમાણીની તક છે અને હાજર લેવલથી તે 21 ટકાથી વધું ઉપર વધી શકે છે. તેના શેર હવે બીએસઈ પર 607.15 રૂપિયા પર છે.

Tata Motorsએ કેવું રિટર્ન આપ્યું છે

ટાટા મોટર્સના શેર 3 એપ્રિસ 2020એ માત્ર- 65.20 રૂપિયા પર હતો. હવે તે 607.15 રૂપિયા પર છે એટલે કે માત્ર ત્રણ વર્ષમાં તેના રોકાણકારોની કેપિટલ લગભગ 830 ટકા વધી ગઈ છે. હવે છેલ્લા એક વર્ષમાં શેરની ચાલની વાત કરે તો ગયા વર્ષ 26 ડિસેમ્બર 2022એ તે એક વર્ષના નિચલા સ્તર પર 375.50 રૂપિયા પર હતો. તેના બાદ 7 મહિનામાં તે 77 ટકાથી વધું વધીને 26 જુલાઈ 2023એ એક વર્ષના હાઈ 665.30 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ હાઈ લેવલથી હાલમાં તે લગભગ 9 ટકા ડિસ્કાઉન્ટ પર છે.


હવે આગળ શું છે વલણ

એનાલિસ્ટના અનુસાર જેએમઆરના મજબૂત ઑર્ડર બેકલૉગ, વધતી માંગ, ઇલેક્ટ્રિક વાહનોને લઈને વધતી જરૂરતો અને ઈન્ડસ્ટ્રીના સારા વલણથી ટાટા મોટર્સને સપોર્ટ મળી રહ્યા છે. ઘરેલૂ બ્રોકરેજ ફર્મ જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસેઝ તેની રેટિંગને અપગ્રેડ કરી ખરીદારી કરી દીધી છે અને ટારગેટ પ્રાઈઝ પણ વધી 737 રૂપિયા કરી દીધા છે. એક વધું બ્રોકરેજ ફર્મ એમકાયે 750 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ પર તેની ખરીદારીની રેટિંગને યથાવત રાખી છે. જો કે બ્રોકરેજે નાણાકીય વર્ષ 2024ના કંસોલિડેટેડ ઈપીએસના અનુસાર 84 ટકા અને નાણાકીય વર્ષ 2025ના કંસોલિડેટેડ ઈપીઓસએ 45 ટકા વધી છે.

કેવી છે નાણાકીય સેહત

ટાટા મોટર્સ માટે ચાલૂ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટર ખૂબ જોરદાર રહી. લગ્ઝરી કારોની મજબૂત ડિમાન્ડની સાથે-સાથે કૉમર્શિયલ અને પેસેન્જર વેઈકલ્સ સેગમેન્ટમાં મજબૂત ગ્રોથથી તેની પ્રોફિટેબિલિટી વધી છે. સપ્લાઈ ચેનની સમસ્યા હાલમાં તેના પ્રોડક્શન પણ વધ્યો છે. તેના કારણે જૂન ક્વાર્ટરમાં કંપનીને આશાથી વધું લગભગ 3203 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ થયો જ્યારે એક વર્ષ પહેલા સમાન ગાળમાં તેના 5007 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. કંસોલિડેટેડ ઑપરેશનલ રેવેન્યૂ પણ આ દરમિયાન 42 ટકા વધીને 1.02 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. પ્રાઈસિંગમાં સુધારને કારણે પેસેન્જર વેઈકલ્સ સેગમેન્ટમાં 11 ટકાની ગ્રોથ જોવા મળી છે. જો કે ઇલેક્ટ્રિક વેઈકલ્સના ગાળા હિસ્સો અને ફિક્સ્ડ એક્સચેન્જમાં વધારાને કારણે ઑપરેટિંગ માર્જિન 0.80 ટકા ઘટીને 5.3 ટકા પર આવી ગયો છે. ઘરેલૂ થોક વેતાણ 7.6 ટકા અને રિટેલ વેચાણ 6 ટકા વધ્યો છે.

ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 15, 2023 5:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.