નિફ્ટી 17900ના સારા લેવલ આવી શકે, ઈન્ડિકેટ બેઝ પર 17600નો સારો સપોર્ટ: અમિત ત્રિવેદી - Nifty may reach good levels of 17900, good support of 17600 on the indicator base: Amit Trivedi | Moneycontrol Gujarati
Get App

નિફ્ટી 17900ના સારા લેવલ આવી શકે, ઈન્ડિકેટ બેઝ પર 17600નો સારો સપોર્ટ: અમિત ત્રિવેદી

ગઈકાલે ઓપન ઇન્ટરેસ્ટમાં પણ ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળ્યો હતો. અમિતે આગળ કહ્યું કે ઈન્ટરનલ બ્રેથમાં જોઈએ તો એક સારો સુધારો જોવા મળ્યો હતો.

અપડેટેડ 11:34:15 AM Apr 25, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે ઇન્ડેક્સમાં 4-5 દિવસમાં કંસોલિડેશન જોવા મળ્યું હતું. ગત સપ્તાહ જોયું હતું કે નિફ્ટી 17700ની આસપાસ કંસોલિડેટ કરી રહી હતી. ગઈકાલે આપણે પોઝિટીવ મોમેન્ટમ જોવા મળ્યો હતો, અને 17700ની ઉપર ક્લોઝ જોવા મળ્યો હતો.

    અમિત ત્રિવેદીએ આગળ કહ્યું કે ગઈકાલે ઓપન ઇન્ટરેસ્ટમાં પણ ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળ્યો હતો. અમિતે આગળ કહ્યું કે ઈન્ટરનલ બ્રેથમાં જોઈએ તો એક સારો સુધારો જોવા મળ્યો હતો. ઓપશન ડેટા પર જોઈએ તો 17700ના પુટ પર એક સિગનિફિકેન્ટ બેસ છે જે ઈન્ડિકેટ કરે છે કે અહીંથી 17600નો એક લેવલ છે તે સપોર્ટ તરીકે સાબીત થઈ શકે છે.

    અમિત ત્રિવેદીના મતે જ્યા સુધી 17600ની ઉપર છે નિફ્ટી ત્યા સુધી 17850 થી લઈને 17900 સુધીની તેજી જોવા મળી શકે છે. ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સમાં એક સારો સપોર્ટ મળી રહ્યો છે. ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સમાં સારી તેજી જોવા મળી રહી છે. છેલ્લા 1-2 સપ્તાહમાં સ્ટ્રક્ચર પર ધ્યાન કરે તો નીચેમાં 100-101નો સારો સપોર્ટ છે તેના પર હોલ્ડ કરી રાખે.


    અમિત ત્રિવેદીના અનુસાર આજે જે 105નો હર્ડલ છે તેના પાર કરી નાખ્યો છે. હલામાં સારો તેજી જોવા મળી રહ્યો છે અને તેમાં 103 નો સારો સપોર્ટ બની રહ્યો છે. ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સમાં 115-116 સુધીના સારા લેવલ બની રહ્યા છે.

    યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના 2 Buy કૉલ

    Hindustan Petroleum: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹260, સ્ટૉપલોસ- ₹240

    Balrampur Chini: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹440, સ્ટૉપલોસ- ₹418

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Apr 25, 2023 11:34 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.