આવનારા સમયમાં મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 80 ટકા વધારવાની યોજના: કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ - Plans to Increase Manufacturing Capacity by 80 Percent in Coming Times: KEI Industries | Moneycontrol Gujarati
Get App

આવનારા સમયમાં મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 80 ટકા વધારવાની યોજના: કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ

સાણદમાં ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ બનાવવાની યોજના બની રહી છે. આવનારા સમયમાં મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 80 ટકા વધારવાની યોજના બની રહી છે. પાવર ઈન્ડસ્ટ્રીઝમાં કેબલનો ઉપયોગ અલગ-અલગ રીતે કરવામાં આવે છે.

અપડેટેડ 01:41:22 PM Jun 06, 2023 પર
Story continues below Advertisement

કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝના સીએમડી, અનિલ ગુપ્તાનું કહેવું છે કે દરેક સેગમેન્ટમાં ડિમાન્ડ વધી રહી છે. કાચા માલના કિંમતોની કંપનીના પરિણામ પર કોઈ અસર નથી. કોપરના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. સાણદમાં ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ બનાવવાની યોજના બની રહી છે. આવનારા સમયમાં મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 80 ટકા વધારવાની યોજના બની રહી છે.

અનિલ ગુપ્તાએ આગળ કહ્યું છે કે પાવર ઈન્ડસ્ટ્રીઝમાં કેબલનો ઉપયોગ અલગ-અલગ રીતે કરવામાં આવે છે. જોવામાં આવ્યું છે કે થોડા મટેરિયલ અને રો મટેરિયાલના પ્રાઈઝમાં ઘટાડો આવ્યો છે. રો મટેરિયાલના પ્રાઈઝની સરખામણી ઑર્ડર બુક સાથે કરે છે. જેથી રો મટેરિયાલથી ના તો વધારે નુકશાન થયા અને ન તો વધારે પ્રોફિટ થયા.

અનિલ ગુપ્તાના મતે આ ક્વાર્ટરમાં કેટલું અને શું પ્રાપ્ત કર્યું છે તેની જાણકારી જુલાઈમાં આપીશું. ઈન્ડસ્ટ્રીમાં અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડિમાન્ડ સારી દેખાઈ રહી છે. થોડા ડિલર લેવલ પર જોવા મળ્યું છે કે પ્રોપર પ્રાઈઝ ઓછી થાય તો, 20 ટોકિંગની ટેન્ડેન્સી હોય છે. આગળ જતા આવું નથી લાગી રહ્યું કે ડિમાન્ડ પર કોઈ વધારે અસર થશે. અમારા કેબલ પ્રાઈઝને રો મટેરિયાલના પ્રાઈઝ સાથે દર સપ્તાહ સરખાવ્યે છે.


અનિલ ગુપ્તાના મુજબ કારણે કે જે પણ બેનિફિટ થયા તો તે પાસ થ્રૂ થયા છે. જે પણ માલ રિટેલમાં વેચાણ થયા છે તે મે માં પણ 4 ટકા પ્રાઈઝ ઓછી કરી છે. કોપરનું રિડક્શન ગ્રાહકોને પાસ કર્યું છે. કોપરના પ્રાઈઝ આજના ભાવ જેવા છે તો હજી ઘટાડો કરવાની જરૂત નથી. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે.

અનિલ ગુપ્તાના અનુસાર કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે. અમારી કંપની કેમિકલ કંપની છે. કંપનીના કેમિકલમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 06, 2023 1:41 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.