રાજસ્થાનમાં કાચના વાસણોની મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવાની યોજના: સેલો વર્લ્ડ | Moneycontrol Gujarati
Get App

રાજસ્થાનમાં કાચના વાસણોની મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવાની યોજના: સેલો વર્લ્ડ

કન્ઝ્યુમર હાઉસવેર, લેખન સાધન અને સ્ટેશનરી અને મોલ્ડેડ ફર્નિચરમાં કાર્યરત છે. બ્રાન્ડ નેમ કન્ઝ્યુમર વેર અને ફર્નિચર માટે છે. સ્ટેશનરી માટે યુનોમેક્સ બ્રાન્ડ નામ યોગ્ય છે. કંપનીની 13 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે.

અપડેટેડ 03:37:24 PM Nov 28, 2023 પર
Story continues below Advertisement

સેલો વર્લ્ડના સીએમડી, પ્રદીપ રાઠોડનું કહેવું છે કે રેવેન્યૂમાં 9 ટકાનો વધારો જોવા મળ્યો છે. અહીં 5-6 ટકા વેલ્યૂ ગ્રોથ ઓછી જોવા મળી રહી છે. ઑક્ટોબર મહિનો સારો હતો. આ સમયે 15-20 ટકા ટોપ લાઈન ગ્રોથ જોવા મળી શકે છે. આ ક્વાર્ટરમાં ફર્નિચરમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વોલ્યૂમ ગ્રોથ છે પરંતું વેલ્યૂ ગ્રોથ નથી જોવા મળી રહી.

ક્વાર્ટર 1 નાણાકિય વર્ષ 2024થી લઈ ક્વાર્ટર 2 નાણાકિય વર્ષ 2024માં આવક ગ્રોથ ફ્લેટ રહ્યો છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર માર્જિન 60 બીપીએસ ઘટ્યા છે. H1 નાણાકીય વર્ષ 2024માં કન્ઝ્યુમર વેરનું 66 ટકા યોગદાન રહ્યું છે. કન્ઝ્યુમર હાઉસવેર, લેખન સાધન અને સ્ટેશનરી અને મોલ્ડેડ ફર્નિચરમાં કાર્યરત છે.

બ્રાન્ડ નેમ કન્ઝ્યુમર વેર અને ફર્નિચર માટે છે. સ્ટેશનરી માટે યુનોમેક્સ બ્રાન્ડ નામ યોગ્ય છે. કંપનીની 13 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે. રાજસ્થાનમાં કાચના વાસણોની મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવાની યોજના બની રહી છે. રાજસ્થાનમાં નવી સુવિધાથી ગ્લાસવેરમાં 20,000 ટનની ક્ષમતા થશે.


કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 28, 2023 3:37 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.