Q4 Report Card: Q4માં સેક્ટર્સનું કેવુ રહ્યું પર્ફોર્મન્સ? નિષ્ણાતો પાસેથી જાણો 'Q4 રિપોર્ટ કાર્ડ' - Q4 Report Card: How did sectors perform in Q4? Know 'Q4 Report Card' from Experts | Moneycontrol Gujarati
Get App

Q4 Report Card: Q4માં સેક્ટર્સનું કેવુ રહ્યું પર્ફોર્મન્સ? નિષ્ણાતો પાસેથી જાણો 'Q4 રિપોર્ટ કાર્ડ'

આગળા જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને જૈનમ બ્રોકિંગ લીમીટેડના તેજસ જરીવાલા પાસેથી.

અપડેટેડ 02:30:17 PM Jun 09, 2023 પર
Story continues below Advertisement

ક્વાર્ડર 4 ના પરિણામ લગભગ આવી ગયા છે. પાછલા સપ્તાહમાં પણ 4 સેર્ટરની ચર્ચા કરી હતી. આજે અન્યા સેક્ટર પર ચર્ચા કરશું. આગળા જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને જૈનમ બ્રોકિંગ લીમીટેડના તેજસ જરીવાલા પાસેથી.

માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે કોવિડનો સમય બધી કંપની, સેક્ટર માટે ખરાબ રહ્યું છે. જોઈએ તો 2022-23 અને 2023-24 પર વાત કરે તો ગત વર્ષમાં ખાસ કરીને સેકેન્ટ હાફ ઑફ 2022-23 થોડું સારૂ રહ્યું છે. નાણાકીય વર્ષના 2022-23ના પાછલા છ મહિનાનો ગ્રોથ જોઈએ અને કોઈ પણ સારી મોટી કંપનીના શેરના પરિણાની સરખામણી વર્ષ દર વર્ષ સાથે કરો,

જગદીશ ઠક્કરે આગલ કહ્યું છે કે અમુક શેરોમાં કે અમુક સેક્ટરમાં કદાચ ક્વાર્ટર ટૂ ક્વાર્ટરમાં થોડો ડિગ્રોથ પણ દેખી શક્યો હોય. મારા મતે લગભગ 90 ટકા કંપનીઓએ અલગ-અલગ સેક્ટરમાં સૌથી સારા પરિણામ આપ્યા છે, અને તે વર્ષ દર વર્ષ પણ ગ્રોથ બતાવ્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં જીએસટી અને જીડીપીના આંકડાથી સાબિત થાય છે કે આ ક્વાર્ટર 4 માં સારા પરિણામ રહ્યા છે.


માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરના મેત -

DLF - આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

Godrej Properties - આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

Macrotech Developers - આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

Oberoi Realty - આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

જૈનમ બ્રોકિંગ લીમીટેડના તેજસ જરીવાલાનું કહેવું છે કે આ ક્વાર્ટરમાં આપણા માટે સારો અને ચૌકાવનાર રહ્યું છે કે ફ્રેડ કૉસ્ટ વધી ગઈ હતી તો ક્યાને ક્યાક ક્વાર્ટર 3 અને ક્વાર્ટર 4 માં કંપનીના માર્જિનમાં સુધારો આવ્યો છે. જો બેન્કની વાત કરે તો ઈન્ડિયાની 6 બેન્કે મળીને લગભગ 50,000 કરોડનો નેટ પ્રોફિટી બેન્કોને આપ્યો છે.

તેજસ જરીવાલાએ આગળ કહ્યું છે કે એફએમસીજી સેક્ટરમાં ઓવર ઑલ ક્વાર્ટર 3-4 માં સિંગલ ડિજિટથી ડબલ ડિજિટ ગ્રોથ બતાવ્યો છે. ઑટો સેક્ટરમાં પણ સારા આંકડા આવ્યા છે. એક્સપોર્ટ કંપનીમાં મજબૂતી આવી છે. વર્ષ દર વર્ષના આધાર પર ઓટોમોબાઈલ સેક્ટરનું વોલ્યુમ મજબૂત રહ્યું છે. 2-વ્હીલરમાં ફ્લેટ એક્સપોર્ટ રહેવાના અનુમાન છે.

જૈનમ બ્રોકિંગ લીમીટેડના તેજસ જરીવાલાની પસંદગીના શેર્સ -

NHPC - આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

Oberoi Realty - આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

DLF - આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 09, 2023 2:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.