RBI pause | આ 10 રેટ સેંસિટિવ સ્ટૉક શૉર્ટ ટર્મમાં આપી શકે છે 15% રિટર્ન - RBI pause These 10 Rate Sensitive Stocks Can Give 15% Returns in Short Term | Moneycontrol Gujarati
Get App

RBI pause | આ 10 રેટ સેંસિટિવ સ્ટૉક શૉર્ટ ટર્મમાં આપી શકે છે 15% રિટર્ન

Stock tips: ગ્રીન પોર્ટફોલિયો પીએમએસના સંસ્થાપક દિવામ શર્માએ કહ્યુ કે આરબીઆઈના કાલે પગલા આ અમારી અપેક્ષાઓના અનુરૂપ રહ્યા. સંભવ આ સૌથી વધારે સારો વિકલ્પ પણ હતો. આ બજારના નજરીયાથી એક પૉઝિટિવ નિર્ણય છે. આરબીઆઈએ તર્કસંગત નિર્ણય લીધો છે. તેમણે છેલ્લા 1 વર્ષમાં દરોમાં કરેલા વધારાને ઈકોનૉમી પર પડવા વાળી અસરને તપાસ કરવા ઈચ્છે છે. તેમણે આગળ કહ્યુ કે ખાણી-પીણીની વસ્તુઓમાં મોંઘવારી આરબીઆઈ માટે ગંભીર ચિંતાનો વિષય છે.

અપડેટેડ 04:47:02 PM Apr 07, 2023 પર
Story continues below Advertisement
અહીં એવા રેટ-સેંસિટિવ શેરોની યાદી આપવામાં આવી છે, જેના વિશે જાણકારોનું કહેવુ છે કે શૉર્ટ ટર્મમાં 15 ટકા સુધી રિટર્ન આપી શકે છે. આ રિટર્ન 5 એપ્રિલના ક્લોઝિંગ પ્રાઈઝ પર આધારીત છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    આરબીઆઈ એમપીસીએ 6 એપ્રિલ 2023 ના રેપો રેટને 6.5 ટકા પર જ બનાવી રાખવાનો નિર્ણય લીધો છે. એમપીસની સલાહ છે કે મોંઘવારી પર લગામ કસવાની સાથે જ ગ્રોથ પર પણ ફોક્સ હોવો જોઈએ. મે 2022 થી અત્યાર સુધી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા રેપો દરમાં કુલ 250 આધાર અંકો (2.50 ટકા) નો વધારો કરવામાં આવ્યો છે. તેનું લક્ષ્ય મોંઘવારીના 4 ટકા (+/-2 ટકા) ના સ્તર સુધી લાવવાનું છે. થોડા એક્સપર્ટ્સે 6 એપ્રિલના 0.25 ટકાની અંતિમ દર વૃદ્ધિની આશા કરી હતી. જ્યારે કેટલાક એક્સપર્ટ્સે ગ્રોથ પર પહેલા દરોમાં કરવામાં આવેલો વધારાના પ્રભાવનું આકલન કરવા માટે આરબીઆઈ દ્વારા વિરામ લેવાનું અનુમાન લગાવ્યુ હતુ.

    ગ્રીન પોર્ટફોલિયો પીએમએસના સંસ્થાપક દિવામ શર્માએ કહ્યુ કે આરબીઆઈનું કાલના પગલા આ અમારી અપેક્ષાઓના અનુરૂપ રહ્યા. સંભવત: તે સૌથી સારો વિકલ્પ પણ હતો. આ બજારના નજરીયાથી એક પૉઝિટિવ નિર્ણય છે. આરબીઆઈએ તર્કસંગત નિર્ણય લીધો છે. તે છેલ્લા એક વર્ષમાં દરમોમાં કરવામાં આવેલા વધારાના ઈકોનૉમી પર પડવા વાળી અસરને તપાસવા ઈચ્છે છે. તેમણે આગળ કહ્યુ કે ખાણી-પીણીની વસ્તુઓની મોંઘવારી આરબીઆઈ માટે ગંભીર ચિંતાનો વિષય છે. આરબીઆઈ મોંઘવારીને ઓછી કરતા 2-6 ટકાની ટૉલરેંસ લિમિટમાં લાવવા ઈચ્છે છે.

    રાઈટ હોરાઈઝન્સ પીએમએસના સંસ્થાપક અનિલ રેગોએ કહ્યુ કે દરોમાં કોઈ બદલાવ ન કરવા આ વાતનો સંકેત આપે છે કે આરબીઆઈ પોતાના અનુમાનોના પ્રતિ આશ્વસ્ત છે અને ઉમ્મીદ કરે છે કે મોંઘવારી ધીરે-ધીરે ઓછી થશે.


    આરબીઆઈ પૉલિસીની બાદ કાલના કારોબારમાં બજારમાં લગાતાર 5 માં દિવસે વધારો જોવાને મળ્યો. ભારી ઉતાર-ચઢાવની વચ્ચે સેન્સેક્સ 144 અંક વધીને 59833 પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 42 અંક વધીને 17599 પર બંધ થયા. નિફ્ટી બેન્ક 42 અંક વધીને 41041 પર બંધ થયા. મિડકેપ 194 અંક વધીને 30354 પર બંધ થયા.

    Daily Voice: ભારતમાં ડિજીટલીકરણ પર ફોક્સના ચાલતા આ સમય થોડા ટેક્નોલૉજી શેરોમાં રોકાણની તક

    અહીં એવા રેટ-સેંસિટિવ શેરોની યાદી આપવામાં આવી છે, જેના વિશે જાણકારોનું કહેવુ છે કે શૉર્ટ ટર્મમાં 15 ટકા સુધી રિટર્ન આપી શકે છે. આ રિટર્ન 5 એપ્રિલના ક્લોઝિંગ પ્રાઈઝ પર આધારીત છે.

    આશિકા સ્ટૉક બ્રોકિંગના વિરાજ વ્યાસની પસંદ

    AAVAS Financiers: Buy | LTP: Rs 1,672 | વિરાજ વ્યાસની આવાસ ફાઈનાન્સર્સમાં 1580 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 1900 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. વિરાજની સલાહ છે કે શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 14 ટકાનું રિટર્ન મળી શકે છે.

    ICICI Bank: Buy | LTP: Rs 885 | વિરાજ વ્યાસની આઈસીઆઈસીઆઈ બેન્કમાં 840 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 980 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. વિરાજની સલાહ છે કે શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 11 ટકાનું રિટર્ન મળી શકે છે.

    AU Small Finance Bank: Sell | LTP: Rs 558 | વિરાજ વ્યાસની એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્કમાં 585 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 540 રૂપિયાના લક્ષ્ય માટે વેચવાલીની સલાહ છે. વિરાજની સલાહ છે કે શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 3 ટકાનું રિટર્ન મળી શકે છે.

    રિલાયંસ સિક્યોરિટીઝના જતિન ગોહિલની પસંદ

    ICICI Lombard General Insurance: Buy | LTP: Rs 1,093 | જતિન ગોહિલની આઈસીઆઈસીઆઈ લોમબાર્ડ જનરલ ઈન્શ્યોરન્સમાં 1049 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 1178 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. વિરાજની સલાહ છે કે શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 8 ટકાનું રિટર્ન મળી શકે છે.

    Muthoot Finance: Buy | LTP: Rs 990 | મૂથુટ ફાઈનાન્સમાં 940 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 1100 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. વિરાજની સલાહ છે કે શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 11 ટકાનું રિટર્ન મળી શકે છે.

    PFC: Buy | LTP: Rs 157 | પીએફસીમાં 149 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 172 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. વિરાજની સલાહ છે કે શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 10 ટકાનું રિટર્ન મળી શકે છે.

    Stoxbox ના રોહન શાહની પસંદ

    ICICI Bank: Buy | LTP: Rs 885 | આઈસીઆઈસીઆઈ બેન્કમાં 854 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 955 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. વિરાજની સલાહ છે કે શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 8 ટકાનું રિટર્ન મળી શકે છે.

    Aditya Birla Capital: Buy | LTP: Rs 155 | આદિત્ય બિરલા કેપિટલમાં 146 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 173 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. વિરાજની સલાહ છે કે શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 12 ટકાનું રિટર્ન મળી શકે છે.

    Bajaj Finance: Sell | LTP: Rs 5,761 | બજાજ ફાઈનાન્સમાં 6000 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 4920 રૂપિયાના લક્ષ્ય માટે વેચવાલીની સલાહ છે. વિરાજની સલાહ છે કે શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 15 ટકાનું રિટર્ન મળી શકે છે.

    LKP Securities ના રૂપક ડે ની પસંદ

    HDFC Bank: Buy | LTP: Rs 1,654 | એચડીએફસી બેન્કમાં 1615 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 1725-1776 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. વિરાજની સલાહ છે કે શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 7 ટકાનું રિટર્ન મળી શકે છે.

    Tata Motors: Buy | LTP: Rs 427 | ટાટા મોટર્સમાં 417 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 445-460 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. વિરાજની સલાહ છે કે શૉર્ટ ટર્મમાં આ સ્ટૉકમાં 8 ટકાનું રિટર્ન મળી શકે છે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Apr 07, 2023 4:47 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.