રિટેલ મોંઘવારી દર (CPI)ની ગ્રોથ ઘટાડા સાથે માર્ચ 2023 માં 5.66 ટકા રહી છે. તેની સરખામણીમાં ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી દરના ગ્રોથ 6.44 ટકા હતી.
રિટેલ મોંઘવારી દર (CPI)ની ગ્રોથ ઘટાડા સાથે માર્ચ 2023 માં 5.66 ટકા રહી છે. તેની સરખામણીમાં ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી દરના ગ્રોથ 6.44 ટકા હતી.
મહીના દર મહીના આઘાર પર માર્ચમાં ખાદ્ય મોંઘવારી 5.95 ટકાથી ઘટીને 4.79 ટકા રહી છે. મહીના દર મહીના આઘાર પર માર્ચમાં ગ્રામીણ મોંઘવારી 6.72 ટકાથી ઘટીને 5.51 ટકા રહી છે.
મહીના દર મહીના આઘાર પર માર્ચમાં શહેરી મોંઘવારી 6.10 ટકાથી ઘટીને 5.89 ટકા રહી છે. મહીના દર મહીના આઘાર પર માર્ચમાં શાકભાજીનો મોંઘવારી -11.6 ટકાથી વધીને -8.51 ટકા રહી છે.
મહીના દર મહીના આધાર પર માર્ચમાં ફ્યૂલ અને વીજળીના મોંઘવારી 9.9 ટકાથી ઘટીને 8.91 ટકા રહી છે. મહીના દર મહીના આધાર પર માર્ચમાં હાઉસિંગ મોંઘવારી 4.83 ટકાથી વધીને 4.96 ટકા રહી છે.
મહીના દર મહીના આધાર પર માર્ચમાં કપડા અને ફૂટવેર મોંઘવારી 8.79 ટકાથી ઘટીને 8.18 ટકા રહી છે. મહીના દર મહીના આઘાર પર માર્ચમાં કઠોળ મોંઘવારી 4.09 ટકાથી વધીને 4.33 ટકા રહી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.