સેન્સેક્સ 182.61 અંક નીચે, નિફ્ટી 19350.50 ના સ્તર ની આસપાસ | Moneycontrol Gujarati
Get App

સેન્સેક્સ 182.61 અંક નીચે, નિફ્ટી 19350.50 ના સ્તર ની આસપાસ

અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, એચડીએફસી લાઈફ, કોલ ઈન્ડિયા અને પાવર ગ્રીડ કોર્પ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા. જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઇન્ડસઇન્ડ બેન્ક, એનટીપીસી, ટાઇટન કંપની અને એશિયન પેઇન્ટ્સ નિફ્ટીમાં ટૉપ લુઝર રહ્યા હતા.

અપડેટેડ 09:30:40 AM Nov 10, 2023 પર
Story continues below Advertisement

સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો

10 નવેમ્બરે બજારની શરૂઆત ઘટાડાની સાથે થઈ છે. સેન્સેક્સ 182.61 અંક એટલે કે 0.26 ટકાના ઘટાડાની સાથે 64,662.68 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. જ્યારે નિફ્ટી 44.70 અંત એટલે કે 0.23 ટકાના ઘટાડાની સાથે 19350.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા.

અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, એચડીએફસી લાઈફ, કોલ ઈન્ડિયા અને પાવર ગ્રીડ કોર્પ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા. જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઇન્ડસઇન્ડ બેન્ક, એનટીપીસી, ટાઇટન કંપની અને એશિયન પેઇન્ટ્સ નિફ્ટીમાં ટૉપ લુઝર રહ્યા હતા.


MoneyControl News

MoneyControl News

First Published: Nov 10, 2023 9:24 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.