સેન્સેક્સ 332 અંક વધ્યો, નિફ્ટી 19600 ની ઊપર | Moneycontrol Gujarati
Get App

સેન્સેક્સ 332 અંક વધ્યો, નિફ્ટી 19600 ની ઊપર

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.04-1.18% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે.

અપડેટેડ 09:27:50 AM Oct 10, 2023 પર
Story continues below Advertisement
બેન્ક નિફ્ટી 0.57 ટકા વધારાની સાથે 44,136.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

09:18 AM

સપ્તાહના બીજા કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર વધારાની સાથે ખૂલ્યા છે. નિફ્ટી 19600 ની ઊપર છે અને સેન્સેક્સ 65844 પર છે. સેન્સેક્સે 332 અંકો સુધી મજબૂત છે, જ્યારે નિફ્ટીએ 91 અંક સુધી વધ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.60 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.74 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.86 ટકા ઉછાળાની સાથે કારોબાર થઈ રહ્યો છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 332.02 અંક એટલે કે 0.51% ના વધારાની સાથે 65844.41 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 91.20 અંક એટલે કે 0.47% ટકા વધીને 19603.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.04-1.18% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.57 ટકા વધારાની સાથે 44,136.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, હિરો મોટોકૉર્પ, ઓએનજીસી, અદાણી એન્ટરપ્રાઈઝ, બજાજ ફાઈનાન્સ અને એમએન્ડએમ 1.14-2.58 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, ટીસીએસ, બ્રિટાનિયા, એચયુએલ, સિપ્લા, સન ફાર્મા અને એશિયન પેંટ્સ 0.04-0.87 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં ઈન્ડિયન બેંક, યુનિયન બેંક, ડિલહેવરી, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ અને ન્યૂ ઈન્ડિયા એસ્યોર 1.70-2.28 ટકા સુધી વધારો છે. જ્યારે સ્ટાર હેલ્થ, મેક્સ હેલ્થકેર, જુબિલન્ટ ફૂડ્ઝ, રેમ્કો સિમેંટ્સ અને ગ્લેક્સોસ્મિથ 0.14-0.61 ટકા ઘટાડો છે.

સ્મૉલકેપ શેરોમાં અવાનટેલ, ભગેરિયા, પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ, સવિતા ઑયલ ટેક અને મેઝગાંવ ડોક 5.62-17.70 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ડીબીઓએલ, સુઝલોન એનર્જી, એવરેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ, ત્રિવેણી ટર્બાઈન અને એલજી બાલક્રિષ્ના 2.18-7.96 ટકા સુધી તૂટ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 10, 2023 9:22 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.