PI Industriesના શેરમાં 9 ટકાની જોરદાર તેજી, યૂએસ ફર્મા ફર્મની ભારતીય સહાયક કંપનીઓમાં હિસ્સો, જાણો શું છે કારણ
PI Industriesનો શેર 9 ટકા વધીને 3349.85 રૂપિયા પર પહોંચ્યો હતો. ઉચ્ચ વોલ્યુમ અને એક અમેરિકી ફાર્મા ફર્મની ભારતીય શાખાઓમાં તેની સહાયક કંપની દ્વારા હિસ્સો લેતાંને કારણે કંપનીનો સ્ટૉક વધી ગયો છે. આજે સવારે 10 વાગ્યા આ સ્ટૉક બીએસઈ પર ઉપર વધીને 3,336.20 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા.
પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (PI Industries Ltd)ના શેર 9 ટકાથી વધુ વધીને 3349.85 રૂપિયા પર પહોંચી ગઈ છે. 28 એપ્રિલની શરૂઆતમાં જોવા મળ્યો બે મહિનામાં સૌથી મોટો કૂદકો લગાવ્યા છે. હાયર વાલ્યૂમ અને એક અમેરિકી ફાર્માની ભારતીય બ્રાન્ચોમાં તેના સહાયક કંપની દ્વારા હિસ્સો લાવાને કારણે આ વધારો જોવા મળ્યો છે. 27 એપ્રિલે ફર્મે કહ્યું છે કે તેની સહાયક કંપની, પીઆઈ હેલ્થ સાઈન્સેઝ લિમિટેડ (PI Health Science Ltd), અમેરિકી થેરેકેમ રિસર્ચ મેડિલેબ એલએલસી (Therachem research Medilab LLC), પૂરન ચંદ. નમિતા બંસલ અને થેરેકેમ રિસર્ચ મેડિલેબ ઈન્ડિયા (Therachem research medilab India)એ ટીઆરએમ ઈન્ડિયા (TRM India) અને સૉલિસ ફાર્માકેમ (Solis Pharmachem)માં પણ 100 ટકા હિસ્સો ખરીદવા માટે એક શેર ખરીદી કરાર કર્યો છે.
ટીઆઈરએમ ઈન્ડિયા અને સૉલિસ ફાર્માકેમ ટીઆઈરએમ યૂએસની ભારતીય બ્રાન્ચ છે. ટીઆરએમ યૂએમના અમુક ઓળખી સંપત્તિયોના અધિગ્રહણ માટે ફર્મ આ સંસ્થાઓની સાથે એક કરાર પણ કરી રહી છે.
ટીઆરએમ યૂએસ (TRM US) તેના સહાયક કંપનીઓ ટીઆરએમ ઈન્ડિયા અને સૉલિસ ફાર્માકેમની સાથે રસાયનિક કંપાઉન્ડ અને પ્રમુખ સ્ટાર્ટિંગ મટેરિયલ્સના રિસર્ચ. ડેવલપમેન્ટ અને ઉત્પાદનમાં શામિલ છે. તે સામગ્રી સક્રિયા દવા સામગ્રી (active Pharmaceutical Ingredients (APIs)ની સાથે-સાથે અન્ય દવા ઉત્પાદોના નિર્માણ માટે મહત્વપૂર્ણ થયો છે.
પીઆઈ હેલ્થ સાઈન્સેઝ આર્કિમિકા એસપીએ (Achimica SpA), પ્લાહોમા દ્વેલ્વ જીએમબીએચ (Plahoma Twelve GmbH)ની સાથે અર્કિમિકામાં 100 ટકા ખરીદારી માટે શરે ખરીદારી કરાર કર્યા છે. આર્કિમિકા એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિએન્ટ (API)ની સાથે-સાથે અન્ય ફાર્માસ્યુટિકલ ઉત્પાદોના ઉત્પાદનમાં પણ સામિલ છે.
આજે સવારે 10 વાગ્યા PI Industries Ltdનો સ્ટૉક બીએસઈ પર 3336.20 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા. જો તેના છેલ્લા બંધથી 8.9 ટકા વધું રહ્યા છે. તેના 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર 3698.4 રૂપિયા રહ્યા છે જ્યારે 52 સપ્તાહના ન્યૂનતમ સ્તર 2364.55 રૂપિયા રહ્યા છે.
ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.