સિંગાપોરે રેટ હાઈક પર રોક લગાવી દીધી જેથી એશિયન શેરોમાં મજબૂતી આવી
સિંગાપોર તેની પૉલિસીને કડક કરવા પર વિરામ આપનારો નવીનતમ દેશ બન્યો છે. આનાથી રેટ હાઈક પર રોક લાગી જેના કારણે એશિયન શેરોમાં શુક્રવારે મજબૂતી આવી છે. બજાર પણ આશ્ચસ્ત થઈ ગઈ કે અમેરિકી દરોમાં અન્ય વધારો આ સાઈકલની અતિંમ વધારો થશે. ધ મૉનેટરી અથૉલિટી ઑફ સિંગાપુર (MAS)એ પૉલિસીને અપરિવર્તિત રાખીને ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.
એશિયાઈ શેરોમાં શુક્રવારે મજબૂતી આવી છે. તેનું કારણે આ રહ્યું કે સિંગાપોર તેની પૉલિસીને કડક કરવા પર વિરામ આપનારો નવીનતમ દેશ બન્યો છે. તેનાથી બજાર વધું આશ્વસ્ત થઈ ગઈ કે અમેરિકી દરોમાં આવતો વધારો આ સાઈકલની અંતિમ વધારો રહેશે. ડોવિશ સિગ્નલ્સે નૉન-યીલ્ડિંગ ગોલ્ડના એક વર્ષના ઉચ્ચ સ્તરની પાસે બનાવી રાખવામાં મદદ મળશે. જ્યારે યૂરોએ કરેન્સ પેકના નેતૃત્વ કર્યું કારણે કે યૂરોપિયમ સેન્ટ્રલ બેન્ક પૉલિસી પર આક્રામક બન્યા છે. The Monetary Authority of Singapore (MAS)એ પૉલિસીને અપરિવર્તિત રાખીને ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.
MAS કેનેડા અને ઑસ્ટ્રેલિયાના કેન્દ્રીય બેન્કોમાં વધારા પર રોક લગાવા વાળા ક્લબમાં સામેલ છે. જ્યારે યૂ.એસ.ફેડરલ રિઝર્વ (U.S.Federal reserve)એ સૉફ્ટ પ્રોડ્યૂસર પ્રાઈઝ રિપોર્ટ બાદ વિરામની નજીક જોવા મળ્યો છે.
તેનું હજી પણ 67 ટકા સંભાવના છે કે ફેડ મે માં દર વધશે. પરંતુ ફરિ તેના આગળ વધવાની સંભાવના લગભગ શૂન્ય છે. જો વર્ષના અંક સુધી 50 બેસિસ પ્વાઇન્ટનો કાપ રહેશે.
અમેરિકી રિટેલ સેલ્સના આંકડા બાદ સત્રમાં આવવાના છે. અમુક વિશ્લેષકોને ચેતવણી આપી છે કે જોખિમ એક નકારત્મક આશ્ચર્ય માટે છે. જો ડોવિશ ટર્નનો સપોર્ટ કરશે.
દરો માટે શીર્ષ પર પહોંચવાની સંભાવના મંદીના વિષયમાં ચિંતાઓને દૂર કરવામાં મદદ કરી. તેનાથી જપાનની બહાર એશિયા-પ્રશાંત શેરોના MSCI બ્રૉડર ઇન્ડેક્સ 0.4 ટકા વધ્યો છે.
જાપાનના Nikkeiએ 1.1 ટકાનો વધારો જોવા મળ્યો છે. સિંગાપુર સ્ટૉક્સ 0.5 ટકાની તેજી જોવા મળી છે.
ચીની બ્લૂ ચિપ્સ 0.2 ટકા મજબૂત થયો છે. આશ્ચર્યાજનક રૂપથી અપબીટ ટ્રેડ પરફૉર્મેન્સને કારણે આર્થિક આઉટલુકની ચમક વધી છે.
જેપી મૉર્ગનના વિશ્લેષકોએ એક નોટમાં લખ્યું, "આશા કરતા વધારે મજબૂત માર્ચ ચીનમાં નિર્યાતમાં વધારાની વાત છે કે આર્થિક સુધાર અમારી આશાથી વધારે વ્યાપક રૂપથી આધારિત છે, અને અમે પોતાના Q1 જીડીપી પૂર્વાનુમાનને સંશોધિત કર્યો છે."